શોધખોળ કરો

Stock Market Closing: સપ્તાહનો ત્રીજો કારોબારી દિવસ તેજી સાથે થયો બંધ, જાણો ટોચના ઘટનારા શેર્સ

Closing Bell: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો ત્રીજો કારોબારી દિવસ તેજીમય રહ્યો. આજે સવારે તેજી સાથે શરૂઆત થયા બાદ બંધ પણ વધારા સાથે થયું હતું.

Stock Market Closing, 10th May, 2023 : ભારતીય શેરબજાર માટે સપ્તાહનો ત્રીજો કારોબારી દિવસ તેજીમય રહ્યો. આજે સવારે તેજી સાથે શરૂઆત થયા બાદ બંધ પણ વધારા સાથે થયું હતું. આજે નિફ્ટી ઓઈલ-ગસ, ઓટો એન્ડ પ્રાઈવેટ બેંક ટોપ વધનારા સેક્ટર હતા.નિફ્ટી પીએસયુ બેંક સૌથી વધુ ઘટનારું સેક્ટર હતું. ઈન્ડસઈન્ડ બેંકમાં સૌથી વધુ વધારો અને યુપીએલમાં મોટો ઘટાડો થયો હતો. આજના વધારા સાથે રોકાણકારોની સંપત્તિ વધીને 277.10 લાખ કરોડ થઈ છે, ગઈકાલે રોકાણકારોની સંપત્તિ 276.61 લાખ કરોડ  હતી.

આજે કેવી રહી બજારની ચાલ

ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ આજે 178.87 પોઇન્ટ વધીને 61940.20 પોઇન્ટ પર અને નિફ્ટી 49.15 પોઇન્ટ વધીને 18315.10 પોઇન્ટ પર બંધ થયા. સેન્સેક્સ મંગળવારે 2.92 પોઈન્ટના ઘટાડા સાથે 61761.33 પોઈન્ટ પર અને નિફ્ટી 1.55 પોઇન્ટના વધારા સાથે 18265.95 પોઇન્ટ પર બંધ થયા હતા. સોમવારે સેન્સેક્સમાં 709.96 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો અને 61,764.25 પોઇન્ટ પર બંધ થયો હતો.

સેક્ટરની સ્થિતિ

આજના કારોબારમાં ઓટો, બેન્કિંગ, એફએમસીજી, ઓઈલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઈન્ફ્રા, એનર્જી, મીડિયા જેવા સેક્ટરના શેર અપ બંધ થયા છે. જ્યારે ફાર્મા, હેલ્થકેર અને મેટલ્સ સેક્ટર ઘટાડા સાથે બંધ થયા છે. આજના ટ્રેડિંગ સેશનમાં મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ તેજી સાથે બંધ થયા છે.
Stock Market Closing: સપ્તાહનો ત્રીજો કારોબારી દિવસ તેજી સાથે થયો બંધ, જાણો ટોચના ઘટનારા શેર્સ

તેજીવાળા શેરો

આજના ટ્રેડિંગ સેશનમાં ઇન્ડસઇન્ડ બેન્ક 2.84 ટકા, પાવર ગ્રીડ 1.58 ટકા, બજાજ ફાઇનાન્સ 1.24 ટકા, ટાટા મોટર્સ 1.17 ટકા, રિલાયન્સ 0.69 ટકા, મારુતુ સુઝુકી 0.59 ટકા, એનટી 4પીસી 0.4 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે ઈન્ફોસિસ 0.59 ટકા, સન ફાર્મા 0.41 ટકા, SBI 0.34 ટકા, લાર્સન 0.30 ટકા, ટાટા સ્ટીલ 0.27 ટકા, ટેક મહિન્દ્રા 0.19 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

રોકાણકારોની સંપત્તિમાં વધારો

આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. આજે બજાર બંધ થવા પર, BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 277.10 લાખ કરોડ હતું જે મંગળવારે રૂ. 276.61 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 50,000 કરોડનો ઉછાળો જોવા મળ્યો છે.

આજે તેજી સાથે થઈ હતી શરૂઆત

ભારતીય બજારમાં પણ આજે સામાન્ય તેજી સાથે શરૂઆત થઈ હતી. બેન્ચમાર્ક સૂચકાંકો નજીવા ઊંચા સ્તરે ખૂલ્યા હતા. સેન્સેક્સ 134.88 પોઈન્ટ અથવા 0.22 ટકા વધીને 61,896.21 પર અને નિફ્ટી 40.00 પોઈન્ટ અથવા 0.22 ટકા વધીને 18,306.00 પર હતો.

Stock Market Closing: સપ્તાહનો ત્રીજો કારોબારી દિવસ તેજી સાથે થયો બંધ, જાણો ટોચના ઘટનારા શેર્સ

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર બદલાવ
BSE Sensex 61,929.92 61,974.35 61,572.93 0.27%
BSE SmallCap 29,459.59 29,469.31 29,234.07 0.39%
India VIX 13.08 13.30 11.54 3.19%
NIFTY Midcap 100 32,505.35 32,578.40 32,276.95 0.05%
NIFTY Smallcap 100 9,829.20 9,856.65 9,769.75 0.14%
NIfty smallcap 50 4,471.95 4,485.75 4,449.10 0.07%
Nifty 100 18,170.85 18,182.40 18,064.60 0.31%
Nifty 200 9,553.55 9,559.35 9,496.65 0.28%
Nifty 50 18,315.10 18,326.75 18,211.95 0.27%

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
NEET UG 2024 Row: પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
Embed widget