શોધખોળ કરો

Stock Market Closing: શેરબજારમાં મંદી, 897 પોઇન્ટના કડકાથી એક જ દિવસમાં રોકાણકારોના 3.66 લાખ કરોડ થઈ ગયા સ્વાહા

Closing Bell: સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ સોમવારની ભારતીય શેરબજાર માટે અશુભ શરૂઆત થઈ છે.

Stock Market Closing, 13th March 2023: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ દિવસ નિરાશાજનક રહ્યો છે. સેન્સેક્સ 897.25 પોઇન્ટના કડાકા સાતે 58,237.85 પોઇન્ટ પર અને નિફ્ટી 271.68 પોઇન્ટના ઘટાડા સાથે 18035.53 પર બંધ રહ્યા. શેરબજારમાં બોલેલા કડકાથી રોકાણકારોની સંપત્તિ ઘટીને 258.95 લાખ કરોડ થઈ છે. એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં 3.66 લાખ કરોડ સ્વાહા થઈ ગયા છે. તમામ સેક્ટર લાલ નિશાનમાં બંધ થયા છે. ગત સપ્તાહના અંતિમ કારોબારી દિવસ શુક્રવારે રોકાણકારોની સંપત્તિ ઘટીને 262.61 લાખ કરોડ થઈ હતી. ગત બે દિવસમાં રોકાણકારોના 3 લાખ કરોડથી વધુ સ્વાહા થઈ ગયા હતા. છેલ્લા  ત્રણ કારોબારી દિવસમાં રોકાણકારોના આશરે 7 લાખ કરોડ સ્વાહા થઈ ગયા છે.

બજારમાં કેમ બોલ્યો કડાકો 

આજે રોકાણકારોની વેચવાલીથી શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું. આ ઉપરાંત અમેરિકામાં બેંકિંગ કટોકટી પણ ઘટાડાનું કારણ બન્યું.

સેક્ટર અપડેટ

આજના કારોબારમાં ઈન્ફ્રા, આઈટી, એફએમસીજી પર દબાણ જોવા મળ્યું, મેટલ, ફાર્મા, એનર્જી, બેંકિંગ, ઓટો, રિટલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી. સેન્સેક્સના 30 શેરોમાંથી 29 ઘટીને અને એક લીલા નિશાનમાં બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાં 47 શેરના ઘટાડા સાથે 3 શેર લીલા નિશાનમાં બંધ થયા છે. 

Stock Market Closing: શેરબજારમાં મંદી, 897 પોઇન્ટના કડકાથી એક જ દિવસમાં રોકાણકારોના 3.66 લાખ કરોડ થઈ ગયા સ્વાહા

આજે કેવી થઈ હતી શરૂઆત

આજે બીએસઈનો સેન્સેક્સ શુક્રવારના 59135.13ની સામે 101 પોઈન્ટ ઘટીને 59033.77 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી શુક્રવારના 17412.9ની સામે 9 પોઈન્ટ વધીને 17421.9 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે શુક્રવારના 40485.45ની સામે  129.35 પોઈન્ટ ઘટીને 40356.1 પર ખુલ્યો હતો.

Stock Market Closing: શેરબજારમાં મંદી, 897 પોઇન્ટના કડકાથી એક જ દિવસમાં રોકાણકારોના 3.66 લાખ કરોડ થઈ ગયા સ્વાહા

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ટકાવારી બદલાવ
BSE Sensex 58,237.85 59,510.92 58,094.55 -1.52%
BSE SmallCap 27,371.95 27,961.03 27,313.33 -2.08%
India VIX 16.22 16.43 13.41 20.89%
NIFTY Midcap 100 30,106.85 30,742.30 30,023.85 -1.99%
NIFTY Smallcap 100 9,118.50 9,333.10 9,091.00 -2.23%
NIfty smallcap 50 4,111.05 4,212.10 4,095.95 -2.26%
Nifty 100 16,997.30 17,358.55 16,960.00 -1.43%
Nifty 200 8,924.70 9,112.85 8,904.60 -1.51%
Nifty 50 17,154.30 17,529.90 17,113.45 -1.49%
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીનAmbalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'

પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 

સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે

દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ

Embed widget