શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Stock Market Closing: શેરબજારમાં ક્યારે અટકશે ઘટાડો ? અદાણીના શેરમાં તેજી

Closing Bell: શેરબજાર માટે મંગળવારનો દિવસ અમંગળ રહ્યો. સપ્તાહના બીજા અને સળંગ આઠમાં દિસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું.

Stock Market Closing, 28th February, 2023: ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ અમંગળ રહ્યો. સપ્તાહના બીજા અને સળંગ આઠમાં દિસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું. મેટલ ઈન્ડેક્સ 2 ટકા, ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 1 ટકા ઘટ્યા હતા, જ્યારે ઓટો અને પીએસયુ બેન્કોમાં ખરીદી જોવા મળી હતી.

આજે કેટલા પોઈન્ટનો થયો ઘટાડો

ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 326.23 પોઇન્ટના ઘટાડા સાથે 58,962.12 પોઇન્ટ પર અને નિફ્ટી 93.24 પોઇન્ટના ઘટાડા સાથે 18192.14 પર બંધ રહ્યા.

બજારમાં કેમ થયો ઘટાડો

એક્સપાયરીના દિવસે બજારમાં વેચવાલી જોવા મળી. નિફ્ટી સતત આઠમા દિવસે ઘટાડા સાથે બંધ થઈ. નિફ્ટીમાં આશરે 4 વર્ષ બાદ સતત આઠમાં સત્રમાં દબાણ જોવા મળ્યું. આઈટી, એનર્જી અને ફાર્મા શેરમાં નફાવસૂલીના કારણે ઘટાડો થયો.

સેક્ટર અપડેટ

આજે આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી બેન્કિંગ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મીડિયા જેવા સેક્ટરના શેરમાં તેજી જોવા મળી હતી. આજના સત્રમાં મિડકેપ અને સ્મોલકેપ શેરો જોરદાર તેજી સાથે બંધ થયા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 17 શેર ઉછાળા સાથે બંધ થયા જ્યારે 33 શેર ઘટાડા સાથે બંધ થયા. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 10 શેર ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 20 શેરો નુકસાન સાથે બંધ થયા હતા.

Stock Market Closing: શેરબજારમાં ક્યારે અટકશે ઘટાડો ? અદાણીના શેરમાં તેજી

વધેલા-ઘટેલા શેર્સ

 આજના કારોબારમાં એશિયન પેઈન્ટ્સ 3.03 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.79 ટકા, પાવર ગ્રીડ 1.32 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.87 ટકા, HDFC 0.67 ટકા, ટાટા મોટર્સ 0.65 ટકા, HDFC બેન્ક 0.61 ટકાના વધારા સાથે બંધ થયા હતા. ઘટતા શેર્સ પર નજર કરીએ તો, ટાટા સ્ટીલ 2.03 ટકા, રિલાયન્સ 1.99 ટકા, બજાજ ફિનસર્વ 1.77 ટકા, ઇન્ફોસિસ 1.46 ટકા, ITC 1.40 ટકા ઘટીને બંધ થયા છે.

રોકાણકારોને નુકસાન

આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોને પણ નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 257.80 લાખ કરોડ થઈ ગયું છે, જે સોમવારે રૂ. 258 લાખ કરોડ હતું. એટલે કે આજના ટ્રેડિંગ સેશનમાં BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 20,000 કરોડનો ઘટાડો થયો છે.

Stock Market Closing: શેરબજારમાં ક્યારે અટકશે ઘટાડો ? અદાણીના શેરમાં તેજી

આજે કેવી થઈ હતી શરૂઆત

આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 59288.35ની સામે 58.26 પોઈન્ટ વધીને 59346.61 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17392.7ની સામે 9.45 પોઈન્ટ ઘટીને 17383.25 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 40307.1ની સામે 4.4 પોઈન્ટ ઘટીને 40302.7 પર ખુલ્યો હતો.

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ટકાવારી બદલાવમાં
BSE Sensex 58,962.12 59,483.72 58,795.97 -0.55%
BSE SmallCap 27,341.14 27,379.09 27,236.77 0.00
India VIX 14.02 14.57 13.5 0.01
NIFTY Midcap 100 30,117.30 30,166.25 29,875.55 0.01
NIFTY Smallcap 100 9,155.60 9,176.65 9,117.60 0.0041
NIfty smallcap 50 4,127.40 4,149.05 4,112.30 0.09%
Nifty 100 17,083.80 17,195.35 17,039.60 -0.42%
Nifty 200 8,964.55 9,010.60 8,939.55 -0.27%
Nifty 50 17,303.95 17,440.45 17,255.20 -0.51%
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli News: અમરેલીમાં ભાજપના નેતાઓ અસુરક્ષિત?Surat Digital Arrest Case: ડિજિટલ અરેસ્ટ કેસમાં સુરત પોલીસને મોટી સફળતા, 5 સાયબર માફિયાઓની કરી ધરપકડPatan Child Trafficking Case : પાટણમાં બાળ તસ્કરીના કેસમાં વધુ એક મહિલાની ભૂમિકાBZ Group Ponzi Scheme : કરોડોનું ફુલેકું ફેરવી ફરાર થયેલ મહાઠગ ભૂપેંદ્રસિંહ ઝાલાના શાહી ઠાઠનો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
શું છે ‘Digital Arrest’? કેવી રીતે છેતરપિંડી કરનારા લોકોને બનાવી રહ્યા છે પોતાનો શિકાર, જાણો વિગત
શું છે ‘Digital Arrest’? કેવી રીતે છેતરપિંડી કરનારા લોકોને બનાવી રહ્યા છે પોતાનો શિકાર, જાણો વિગત
સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, ઓલ ટાઇમ હાઇ કરતા ₹4000 સસ્તું થયું, જાણો ચાંદીનો ભાવ કેટલો ઘટ્યો?
સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, ઓલ ટાઇમ હાઇ કરતા ₹4000 સસ્તું થયું, જાણો ચાંદીનો ભાવ કેટલો ઘટ્યો?
Embed widget