શોધખોળ કરો
Advertisement
Surat Digital Arrest Case: ડિજિટલ અરેસ્ટ કેસમાં સુરત પોલીસને મોટી સફળતા, 5 સાયબર માફિયાઓની કરી ધરપકડ
ડિજિટલ અરેસ્ટ કેસમાં સુરત પોલીસને મોટી સફળતા મળી. 90 વર્ષના વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરનાર પાંચ સાયબર માફિયાઓની પોલીસે કરી ધરપકડ. આરોપીઓએ વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરીને 1 કરોડ 15 લાખ રૂપિયા પડાવ્યા હતા. આરોપીઓ સીબીઆઈ, ઇડી, મુંબઈ પોલીસ અને સુપ્રીમ કોર્ટના નામ અને લોગોનો દુરુપયોગ કરી ડિજિટલ એરેસ્ટ કરતા હતા. દેશભરમાં આરોપીઓ વિરુદ્ધ 14 રાજ્યમાં 28 ગુના નોંધાયેલા છે. પકડાયેલા તમામ આરોપી હાલ સુરતમાં રહે છે અને મૂળ સૌરાષ્ટ્ર વતની છે. અમરેલીના 2, ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદના એક-એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે..આરોપીઓ પાસેથી 28 મોબાઈલ સિમકાર્ડ, 9 મોબાઈલ, 46 ડેવિડ કાર્ડ, 23 બેંક ચેકબુક, 9 લાખ 50 હજાર રોકડા, 4 લાખ કિંમતની કાર સહિત કુલ 15 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. અને 16 લાખ 51 હજાર રૂપિયા બેંકમાં સીઝ કરવામાં આવ્યા છે..
Tags :
Surat Digital Arrest Caseસુરત
Surat Dumper Accident: સુરતમાં ડમ્પર ચાલકે 3 વાહનોને મારી ટક્કર
Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!
Surat News: ભૂલકા ભવન સ્કૂલમાં RTE હેઠળના શંકાસ્પદ પ્રવેશ મુદ્દે DEOની કાર્યવાહી
Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા
Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement