શોધખોળ કરો
Advertisement
BZ Group Ponzi Scheme : કરોડોનું ફુલેકું ફેરવી ફરાર થયેલ મહાઠગ ભૂપેંદ્રસિંહ ઝાલાના શાહી ઠાઠનો પર્દાફાશ
કરોડોનું ફુલેકું ફેરવી ફરાર થયેલ મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના શાહી ઠાઠનો પર્દાફાશ થયો છે. ABP અસ્મિતાની ટીમ હિંમતનગરના ઝાલાનગરમાં પહોંચી. જ્યાં મહાઠગનો આલીશાન બંગલો આવેલો છે. એટલું જ નહીં મહાઠગના ઘરના પાર્કિંગમાં મોંઘીદાટ કાર પડેલી નજરે પડી.
કરોડોનું ફુલેકું ફેરવી ફરાર થયેલ મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના શાહી ઠાઠનો પર્દાફાશ થયો છે. ABP અસ્મિતાની ટીમ હિંમતનગરના ઝાલાનગરમાં પહોંચી. જ્યાં મહાઠગનો આલીશાન બંગલો આવેલો છે..એટલું જ નહીં મહાઠગના ઘરના પાર્કિંગમાં મોંઘીદાટ કાર પડેલી નજરે પડી. ત્રણ-ત્રણ લકઝરી કાર કૌભાંડીના નિવાસસ્થાને જોવા મળી રહી છે. જો કે કૌભાંડ સામે આવ્યા બાદ મહાઠગના ઘરે તાળા લાગ્યા છે. CID ક્રાઈમની તપાસમાં સામે આવ્યું કે ઉત્તર અને મધ્ય ગુજરાતના હજારો રોકાણકારોને રાતા પાણીએ રડાવીને ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર થઈ ગયો છે..
Tags :
BZ Group Ponzi Schemeગુજરાત
Election Commission: રાજ્ય ચૂંટણી આયોગે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે યાદી કરી જાહેર
Botad Exam Cheating: બોટાદની શાળામાં પરીક્ષામાં ચોરી, શિક્ષકે જ વિડિયો ઉતારી ભેદ ખોલ્યો
Banaskantha Protest: વિભાજનના સરકારના નિર્ણયનો MLA અમૃતજીએ પણ કર્યો વિરોધ
Gujarat Weather News: હવે કાતિલ ઠંડીમાંથી મળશે થોડીક રાહત, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?
Amreli Fake letter case: દીકરીનું સરઘસ કઢાયાના કોંગ્રેસના આરોપનો સરકારે ફગાવ્યા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement