શોધખોળ કરો

HP Adhesives ના IPOનું શાનદાર લિસ્ટિંગ, રોકાણકારોને મળ્યું 16% રિટર્ન

HP Adhesives IPO: HP એડહેસિવ્સનો શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર રૂ. 319ના ભાવે લિસ્ટેડ થયો છે. HP Adhesives IPOની ઇશ્યૂ કિંમત રૂ. 274 હતી

 HP Adhesives IPO: HP Adhesives Limited એ આજે ​​શેરબજારમાં જોરદાર એન્ટ્રી કરી છે. HP એડહેસિવ્સનો શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર રૂ. 319ના ભાવે લિસ્ટેડ થયો છે. HP Adhesives IPOની ઇશ્યૂ કિંમત રૂ. 274 હતી. આ અર્થમાં જેમણે IPOમાં રોકાણ કર્યું હતું, તેમને લિસ્ટિંગ પર શેર દીઠ 45 રૂપિયા અથવા 16 ટકાનો નફો કર્યો છે. લિસ્ટિંગથી, શેર મજબૂત ટ્રેડિંગ કરી રહ્યો છે અને રૂ. 335 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. આ IPO માટેની બિડિંગ 15 થી 17 ડિસેમ્બરની વચ્ચે યોજાઈ હતી.

શાનદાર રિસ્પોન્સ

HP Adhesives Limited ના IPO ને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. આ IPO લગભગ 21 વખત સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો હતો. ઇશ્યૂના 10 ટકા રિટેલ રોકાણકારો માટે આરક્ષિત હતા. આ ભાગ માટે સૌથી વધુ બોલી 81 ગણી હતી.

IPO 15 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર સુધી ખુલ્યો હતું. IPO માટે પ્રાઇસ બેન્ડ રૂ. 262 થી રૂ. 274 પ્રતિ શેર હતી. તેની લોટ સાઈઝ 50 ઈક્વિટી શેર રાખવામાં આવી હતી. લોટ માટે ઓછામાં ઓછા રૂ. 13,700નું રોકાણ કરવાનું હતું. HP Adhesives IPOમાં 25,28,500 શેર ઓફર કરવામાં આવ્યા હતા. તેની સામે 5,29,89,650 શેર માટે બિડ યોજાઈ હતી.

ભંડોળ ક્યાં વાપરવામાં આવશે

એચપી એડહેસિવ ઈસ્યુમાંથી એકત્ર કરાયેલા ફંડનો ઉપયોગ કંપનીના કામકાજ માટે કરવામાં આવશે. કંપની મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના નારંગી ગામમાં તેના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના વિસ્તરણ અને તેની નજીકની જમીનના અન્ય પ્લોટ પર નવું યુનિટ સ્થાપવા માટે ખર્ચ કરશે. કંપની તેની હાલની પ્રોડક્ટ લાઇનની ક્ષમતા પણ વધારશે અને પોર્ટફોલિયોમાં નવા ઉત્પાદનો ઉમેરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget