શોધખોળ કરો

Stock Market Update: ભારતીય સ્ટોક માર્કેટમાં કડાકો, રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સેન્સેક્સ 950 અને નિફ્ટીમાં 285 પોઈન્ટ્સ ડાઉન

માર્કેટમાં મેટલ્સ સેક્ટરને બાદ કરતાં તમામ સેક્ટર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યાં છે.

Stock Market Update Opening On 28th February 2022: યુક્રેન પર રશિયાના હુમલા અને વધતા આંતરરાષ્ટ્રીય તણાવની અસર વિશ્વભરના શેરબજારો પર દેખાઈ રહી છે અને ભારતીય શેરબજાર પણ તેનાથી અછૂત નથી. સવારે એશિયાઈ બજારોમાં ઘટાડાને કારણે ભારતીય શેરબજાર પણ સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારે ઘટાડા સાથે ખુલ્યું છે. સેન્સેક્સ 529 પોઈન્ટ ઘટીને 55329 પર અને નિફ્ટી 176 પોઈન્ટના ઘટાડા સાથે 16,481 પોઈન્ટ પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું. હાલમાં સેન્સેક્સ 638 પોઈન્ટ ઘટીને 55230 પર અને નિફ્ટી 180 પોઈન્ટ ઘટીને 16,477 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.

માર્કેટમાં મેટલ્સ સેક્ટરને બાદ કરતાં તમામ સેક્ટર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યાં છે. બેન્કિંગ સેક્ટરના શેરમાં ભારે વેચવાલી સાથે કારોબાર થઈ રહ્યો છે. ઓટો, આઈટી, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેર પણ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

મુંબઈ સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સના 30 શેરોમાંથી 27 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે 3 શેર માત્ર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સૌથી મોટો ઘટાડો HDFC બેન્કમાં જોવા મળી રહ્યો છે, જે 2.50 ટકાના ઘટાડા સાથે રૂ. 1419 પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે પાવર ગ્રીડ ચડતા સ્ટોકમાં 0.73 ટકાના વધારા સાથે રૂ. 199ની નજીક ટ્રેડ કરી રહ્યો છે.

નિફ્ટી ઈન્ડેક્સમાં નિફ્ટીના 50 શેરોમાંથી 46 લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે 4 લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. નિફ્ટીમાં ટાટા મોટર્સ 3.07 ટકા ઘટીને રૂ. 445 પર પહોંચી ગયો હતો, જ્યારે હિન્દાલ્કો નિફ્ટીમાં સૌથી વધુ ફાયદો થયો હતો, જે 0.70 ટકા વધીને રૂ. 537 પર ટ્રેડ કરી રહ્યો છે.

Stock Market Update: ભારતીય સ્ટોક માર્કેટમાં કડાકો, રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સેન્સેક્સ 950 અને નિફ્ટીમાં 285 પોઈન્ટ્સ ડાઉન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, જાણો અમદાવાદમાં કેટલું તાપમાન નોંધાયું ?

PM Modi Mauritius Visit: મોરિશિયસના પ્રધાનમંત્રીએ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી 

Pakistan train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક, બલૂચ આર્મીએ કર્યો 6 સૈનિકોને મારવાનો દાવો

IPL 2025: શરુઆતની મેચ નહીં રમી શકે આ ખેલાડીઓ, હાર્દિક પંડ્યા અને બુમરાહનું નામ પણ સામેલ

ABP Premium

વિડિઓઝ

Hakabha Gadhvi । હકાભા ગઢવીના ગંભીર આરોપ પર રાજકોટ સિવિલના MRI વિભાગના વડાની પ્રતિક્રિયાHun To Bolish : હું તો બોલીશ : ક્યા ક્યા અધિકારીઓ ગીધ?Hun To Bolish: હું તો બોલીશ : AMC કે દલાતરવાડીની વાડી?Gujarat Heat Wave Alert: આગામી 48 કલાક ગુજરાતીઓ માટે ભારે! રાજ્યમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, જાણો અમદાવાદમાં કેટલું તાપમાન નોંધાયું ?
Gujarat: રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, જાણો અમદાવાદમાં કેટલું તાપમાન નોંધાયું ?
PM Modi Mauritius Visit: મોરિશિયસના પ્રધાનમંત્રીએ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી 
PM Modi Mauritius Visit: મોરિશિયસના પ્રધાનમંત્રીએ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી 
Pakistan train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક, બલૂચ આર્મીએ કર્યો 6 સૈનિકોને મારવાનો દાવો
Pakistan train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક, બલૂચ આર્મીએ કર્યો 6 સૈનિકોને મારવાનો દાવો
IPL 2025: શરુઆતની મેચ નહીં રમી શકે આ ખેલાડીઓ, હાર્દિક પંડ્યા અને બુમરાહનું નામ પણ સામેલ
IPL 2025: શરુઆતની મેચ નહીં રમી શકે આ ખેલાડીઓ, હાર્દિક પંડ્યા અને બુમરાહનું નામ પણ સામેલ
Airtel-Starlink Deal: એલોન મસ્કની સ્ટારલિંક અને Airtel વચ્ચે કરાર, સેટેલાઈટથી મળશે સુપર-ફાસ્ટ ઈન્ટરનેટ

Pakistan Train Hijack: 'બધાને ઉડાવી દેશું', પાકિસ્તાનમાં બલूચ આર્મીએ ટ્રેન હાઈજેક કરી, મુસાફરોને બનાવ્યા બંધક

Weather: હોળી પર વરસાદની આગાહી, આ રાજ્યોમાં રંગમાં ભંગ પાડશે વરસાદી ઝાપટું, વાંચો IMD નું એલર્ટ

Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ

Embed widget