શોધખોળ કરો

હવે ટ્રેન ચલાવવા માંગે છે ટાટા-અદાણી, મોદી સરકાર સાથે કરી રહી છે વાતચીત

હાલમાં તેજસ એક્સપ્રેસમાં મુસાફરોને એરલાઇન્સ જેવી સુવિધાઓ મળી રહી છે.

નવી દિલ્હીઃ ભારતીય રેલવે દેશમાં 150 પ્રાઇવેટ ટ્રેન ચલાવવાની તૈયારીમાં છે. આ માટે 100 રૂટો નક્કી કરવામાં આવ્યા છે. હાલમાં દેશમાં ફક્ત તેજસ અને વંદે માતરમ ટ્રેન પ્રાઇવેટ કંપનીઓ દ્ધારા ચલાવવામાં આવી રહી છે પરંતુ ભવિષ્યમાં આ આંકડો વધીને 150 સુધી પહોંચાડવાનો છે. વાસ્તવમાં રેલવે મંત્રાલયે 100 નવા રૂટ્સ પર પ્રાઇવેટ ટ્રેન ચલાવવાનો પ્લાન બનાવ્યો છે. હાલમાં તેજસ એક્સપ્રેસમાં મુસાફરોને એરલાઇન્સ જેવી સુવિધાઓ મળી રહી છે. મુસાફરોને હાઇટેક ટ્રેન વંદે માતરમ અને તેજસ એક્સપ્રેસ ખૂબ પસંદ આવી રહી છે. આ બંન્ને ટ્રેનોમાં તમામ આધુનિક સુવિધાઓ છે. પ્રાઇવેટ ટ્રેન ચલાવવામાં અનેક મોટી કંપનીઓએ રસ દાખવ્યો છે. એક રિપોર્ટ અનુસાર, રેલવે મંત્રાલયની પ્રાઇવેટ ટ્રેન ચલાવવાની યોજનામાં ટાટા, અદાણી અને Bombardierજેવી મોટી કંપનીઓએ રસ દાખવ્યો છે. સૂત્રોના મતે Alstom, Hitachi, Tata Realty પણ રેલવે મંત્રાલયની આ યોજના હેઠળ પ્રાઇવેટ ટ્રેન ચલાવવા માંગે છે. સરકાર કઇ ટ્રેન ક્યા રૂટ પર દોડશે તે નક્કી કરી ચૂકી છે. હાલમાં પ્રાઇવેટ ટ્રેનના રૂટમાં મુંબઇ સેન્ટ્રલ-નવી દિલ્હી, નવી દિલ્હી-પટના, અમદાવાદ-પૂણે અને દાદર-વડોદરાના ઇન્દોર-ઓખલા, લખનઉ- જમ્મુ તાવી, ચેન્નઇ-ઓખલા, સિકંદરાબાદ-ગુવાહાટી અને હાવડા-આનંદ વિહાર સામેલ છે. હાલમાં નવી દિલ્હી-લખનઉ વચ્ચે ભારતની પ્રથમ પ્રાઇવેટ ટ્રેન દોડી રહી છે. જેને આઇઆરસીટીસી સંચાલિત કરે છે. આ પ્રાઇવેટ ટ્રેન 16 કોચની હશે. જેની ઝડપ 160 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આ માટે ભાડું અને મેઇન્ટેનન્સની જવાબદારી પ્રાઇવેટ કંપની રહેશે.ટ્રેનમાં ક્યા ક્લાસમાં કેટલા કોચ હશે, ટ્રેન ક્યા સ્ટેશન પર ઉભી રહેશે એ નક્કી કરવાની જવાબદારી સંચાલિત કંપનીની રહેશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી

'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો

NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત

Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?

9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....

પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ

Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ

Embed widget