શોધખોળ કરો

Recurring Deposit: ઇન્વેસ્ટમેન્ટ માટે આ પણ છે સારો ઓપ્શન, આ 5 બેન્ક આપને RD પર આપી રહી છે તગળુ વ્યાજ

બંધન બેંક સામાન્ય ગ્રાહકોને વિવિધ કાર્યકાળના RD માટે 6.50 ટકાથી 7.50 ટકા વ્યાજ ઓફર કરી રહી છે, જ્યારે વરિષ્ઠ નાગરિકોને વિવિધ કાર્યકાળના RD માટે 7 ટકાથી 8 ટકા વ્યાજ ઓફર કરવામાં આવે છે.

Recurring Deposit:રિકરિંગ ડિપોઝિટ (RD) હેઠળ,  રોકાણકારે  તેની આવકની ચોક્કસ રકમ એક નિશ્ચિત સમયગાળા માટે દર મહિને જમા કરવાની હોય છે. દેશની ઘણી બેંકો તમને RD પર 8 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. ચાલો જાણીએ તે ટોચની 5 બેંકો જે તેમના ગ્રાહકોને RD પર સૌથી વધુ વ્યાજ આપે છે.

જો તમે તમારા રોકાણ પર કોઈ જોખમ લેવા માંગતા નથી, તો તમે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) તેમજ રિકરિંગ ડિપોઝિટ (RD) માં રોકાણ કરવાનું વિચારી શકો છો. જો તમે એકસામટી રકમ સાથે રોકાણ કરવા માંગો છો, તો તમે FDમાં નાણાંનું રોકાણ કરી શકો છો. જો તમે તમારી આવકના આધારે દર મહિને રોકાણ કરવા માંગો છો, તો તમે રિકરિંગ ડિપોઝિટમાં રોકાણ કરી શકો છો. પાકતી મુદત પછી, થાપણદારને વ્યાજ સહિત મુદ્દલની રકમ મળે છે.  દેશની ઘણી બેંકો તમને RD પર 8% સુધીનું વ્યાજ આપી રહી છે. ચાલો જાણીએ તે 5 બેંકો વિશે જે તેમના ગ્રાહકોને RD પર સૌથી વધુ વ્યાજ આપી રહી છે.

બંધન બેંકના આરડી  પર દરો

બંધન બેંક સામાન્ય ગ્રાહકોને વિવિધ કાર્યકાળના RD માટે 6.50 ટકાથી 7.50 ટકા વ્યાજ ઓફર કરી રહી છે, જ્યારે વરિષ્ઠ નાગરિકોને વિવિધ કાર્યકાળના RD માટે 7 ટકાથી 8 ટકા વ્યાજ ઓફર કરવામાં આવે છે.

ઇન્ડિયન ઓવરસીઝ બેંકના RD દરો

ઈન્ડિયન ઓવરસીઝ બેંક સામાન્ય ગ્રાહકોને વિવિધ સમયગાળાના આરડી પર 5.75% થી 7.25% વ્યાજ અને વરિષ્ઠ નાગરિકોને 6.25% થી 7.75% વ્યાજ આપી રહી છે.

Deutsche Bankના આરડી દરો

Deutsche Bank તેના સામાન્ય ગ્રાહકોને વિવિધ સમયગાળાના આરડી પર 6% થી 7.50% વ્યાજ ઓફર કરે છે. આ બેંક વરિષ્ઠ નાગરિકોને RD પર 6.50 ટકાથી 7.75 ટકા વ્યાજ આપી રહી છે.

સિટી યુનિયન બેંકના આરડી દરો

સિટી યુનિયન બેંક તેના સામાન્ય ગ્રાહકોને આરડી પર 6.70 ટકાથી 7.10 ટકા વ્યાજ ઓફર કરી રહી છે જ્યારે આ બેંક વરિષ્ઠ નાગરિકોને આરડી પર 6.95 ટકાથી 7.50 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.

DHDL Bankના આરડી દરો

DHFL બેંક તેના સામાન્ય ગ્રાહકોને વિવિધ કાર્યકાળના RD માટે 7.75 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. DHFL બેંક વરિષ્ઠ નાગરિકોને વિવિધ કાર્યકાળના RD માટે 7.75 ટકા વ્યાજ ઓફર કરે છે.  

આ પણ વાંચો

Aditya-L1 Mission: ભારતના સૂર્ય મિશન આદિત્ય એલ-1 એ લીધી સેલ્ફી, ઇસરોએ શેર કરી અદભૂત તસવીર

Rajkot: '...પણ જો આપણને કોઇ નડે તો તેને છોડવાના પણ નથી', રાજકોટ શોભાયાત્રામાં વજુભાઇ વાળાનું નિવેદન

G-20 Name Full Form: દિલ્લીમાં 9-10 સપ્ટેમ્બર G-20 સમિટ યોજાશે, શું આપ જાણો છો આમાં Gનો શું અર્થ છે?

Jawan Box Office Collection Day 1: બોક્સ ઓફિસ પર આવ્યું 'જવાન'નું તોફાન, શાહરૂખની ફિલ્મે ઓપનિંગ ડે પર કરી બંપર કમાણી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી

ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?

South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત

15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ

લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ

રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા

મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો

Embed widget