શોધખોળ કરો

શું તમારા ખાતામાં LPG સિલિન્ડરની સબસિડી જમા થાય છે કે નહીં? ઘરે બેઠાં-બેઠાં આ રીતે કરો ચેક

જોકે, મોટા ભાગના લોકો એ માહિતી નથી હોતી કે તેના ખાતામાં સબસિડીના કેટલા રૂપિયા જમા થાય છે. તમે ઘરે બેઠા બેઠા જ જો આ જાણવા માંગતા હોય તો જાણી શકો છો કે, તમારા ખાતામાં સબસિડીની રકમ જમા થઇ કે નહીં. જાણો કેવી રીતે......

નવી દિલ્હીઃ સરકાર એક વર્ષમાં પ્રત્યેક ઘર માટે 14.2 કિલોગ્રામના 12 સિલિન્ડરો પર સબસિડી આપે છે. આનાથી વધુ સિલિન્ડરો માટે ગ્રાહકોને બજાર કિંમત ચૂકવવી પડે છે. જોકે, મોટા ભાગના લોકો એ માહિતી નથી હોતી કે તેના ખાતામાં સબસિડીના કેટલા રૂપિયા જમા થાય છે. તમે ઘરે બેઠા બેઠા જ જો આ જાણવા માંગતા હોય તો જાણી શકો છો કે, તમારા ખાતામાં સબસિડીની રકમ જમા થઇ કે નહીં. જાણો કેવી રીતે...... સબસિડી જાણવા માટે આટલુ કરો.... સૌથી પહેલા Mylpg.in પર જાઓ, તમને ત્રણ પેટ્રૉલિયમ કંપનીઓ (એચપી, ભારત અને ઇન્ડેન)ના ટેબ દેખાશે. તમારી સિલિન્ડર કંપની પર ક્લિક કરો. ટેબ સિલેક્ટ કર્યા બાદ તમારી સામે એક નવુ પેજ ખુલશે, મેન્યૂમાં જાઓ અને 17 આંકડાની તમારી એલપીજી આઇડી નાંખો. જો એલપીજી આઇડી ના ખબર હોય તો 'Click here to know your LPG ID' પર જઇને આને જાણી શકો છો. હવે પોતાનો રજિસ્ટર્ડ નંબર, LPG ગ્રાહક આઇડી, રાજ્યનુ નામ અને ડિસ્ટ્રીબ્યૂટરની જાણકારી નોંધો. આ પછી કેપ્ચા કૉડ ભર્યા બાદ પ્રૉસેસના બટન પર ક્લિક કરો. પ્રૉસેસ કર્યા બાદ સામે એક નવુ પેજ ખુલશે, જેના પર તમને LPG ID દેખાશે. તમારા ખાતાની ડિટેલ એક પૉપ અપ દેખાશે. અહીં તમારુ બેન્ક ખાતુ અને આધાર કાર્ડના એલપીજી ખાતા સાથે લિંક હોવાની માહિતીની સાથે તમને એ પણ જાણવા મળશે કે તમે સબસિડીનો ઓપ્શન છોડી દીધો છે કે નહીં. પેજની ડાબુ બાજુ સિલિન્ડર બુકિંગ હિસ્ટ્રી કે સબસિડી ટ્રાન્સફર જુઓ, પર ક્લિક કરો. આના પર ક્લિક કરીને તમારી સબસિડીની રકમ પણ જોઇ શકાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Embed widget