શોધખોળ કરો

TVS Ntorq 125 Race Edition લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

TVS મોટર કંપનીએ તેના સૌથી લોકપ્રિય સ્ટાઇલિશ સ્કૂટર Ntorq 125 ની રેસ એડિશન લોન્ચ કરી દીધી છે.

નવી દિલ્હી: TVS મોટર કંપનીએ તેના સૌથી લોકપ્રિય સ્ટાઇલિશ સ્કૂટર Ntorq 125 ની રેસ એડિશન લોન્ચ કરી દીધી છે. આ ટીવીએસ સ્કૂટરમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી સુવિધા સાથે આવી છે. જેમાં સ્માર્ટફોનને એક એપ દ્વારા સ્કૂટરથી કનેક્ટ કરી શકાઈ છે. 125 સીસી સેગમેન્ટમાં અન્ય સ્કૂટર્સની તુલનામાં TVS Ntorq 125 સૌથી લોકપ્રિય સ્કૂટર છે. TVS Ntorq 125 Race Edition લોન્ચ,  જાણો કિંમત અને ફિચર્સ Ntorq 125 રેસ એડિશનની દિલ્હીમાં એક્સ-શો રૂમની કિંમત 62,995 રૂપિયા છે, જે તેના સ્ટાન્ડર્ડ મોડેલથી આશરે 3,000 રૂપિયા વધારે છે. કંપનીએ રેસ એડિશનના એન્જિનમાં કોઈ ફેરફાર કર્યો નથી. સ્કૂટરમાં 125 સીસી સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક, સીવીટી-આરઇવીવી તરફથી 3 વાલ્વ એન્જિન આપવામાં આવ્યું છે જે 9.4 પીએસ @ 7500 rpm અને 10.5 Nm 5500 Rpm આપે છે. આ સ્કૂટરનું પ્રદર્શન શાનદાર છે. તે સવારી કરતી વખતે બાઇક જેવો અનુભવ આપે છે. TVS Ntorq 125 Race Edition લોન્ચ,  જાણો કિંમત અને ફિચર્સ કંપનીએ Ntorq 125 રેસ એડિશનમાં યૂનિક કલર યોજનાનો સમાવેશ કર્યો છે. તેમાં નવી એલઇડી હેડલાઇટ મળે છે. આ સિવાય આ સ્કૂટરનો બોડી લાલ, કાળો અને સિલ્વર કલરનો છે. જ્યારે તેમાં ફ્રન્ટ એપ્રોન અને સાઇડ પેનલ્સ પર ચેકર-સ્ટાઇલ ડેકલ્સ છે. આ એડિશનમાં 8 કલર ઑપ્શન મળે છે. જેમા 3 મેટાલિકમાં અને 5 મેટ ફિનિશિંગમાં છે. TVS Ntorq 125 Race Edition લોન્ચ,  જાણો કિંમત અને ફિચર્સ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ

Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ

Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ

ABP Premium

વિડિઓઝ

Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદBanaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી

ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર

24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?

હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....

Embed widget