શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

મોદી સરકારે ઉજ્જવલા 2.0 સ્કીમ કરી લોન્ચ, કેવી રીતે અરજી કરવી, કોને મળશે લાભ, ક્યા દસ્તાવેજની જરૂર છે, જાણો વિગતે

આગામી 3 વર્ષમાં મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ આ LPG કનેક્શન મળશે. આ સાથે જ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની સંખ્યા વધીને 10.35 કરોડ થઈ જશે.

Ujjwala Yojana: આ વખતે આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની સાપ્તાહિક બેઠકમાં કેન્દ્ર સરકારે ઉજ્જવલા 2.0 યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ 75 લાખ વધુ મફત એલપીજી કનેક્શન આપવામાં આવશે. આગામી 3 વર્ષમાં મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ આ LPG કનેક્શન મળશે. આ સાથે જ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની સંખ્યા વધીને 10.35 કરોડ થઈ જશે. કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 75 લાખ નવા કનેક્શન આપવા માટે 1650 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ પરિવારોને સરકાર દ્વારા મફત એલપીજી કનેક્શન આપવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 મે 2016ના રોજ 'ઉજ્જવલા યોજના' શરૂ કરી હતી. સરકારી આંકડાઓ અનુસાર, દેશમાં આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 9.6 કરોડથી વધુ એલપીજી કનેક્શન આપવામાં આવ્યા છે. આ લાભ મેળવવા માટે કેટલીક શરતો છે, જેમ કે અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ (માત્ર સ્ત્રી), અને તે જ ઘરમાં અન્ય કોઈ એલપીજી કનેક્શન ન હોવું જોઈએ.

જો તમે પણ આ સ્કીમમાં રજીસ્ટ્રેશન કરાવવા ઈચ્છો છો તો સૌથી પહેલા તમારે ઉજ્જવલા ગેસ કનેક્શન માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ જોડાણ મેળવવા માટે, BPL કાર્ડ ધારક પરિવારની કોઈપણ મહિલા અરજી કરી શકે છે. તમે pmujjwalayojana.com પર યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.

કેવી રીતે અરજી કરવી

પીએમ ઉજ્જવલા યોજનાના લાભો મેળવવા માટે, તમારે પહેલા સત્તાવાર વેબસાઇટ pmujjwalayojana.com પર જવું પડશે.

pmujjwalayojana.com વેબસાઈટ પર ક્લિક કરતાની સાથે જ એક હોમ પેજ ખુલશે. અહીં ડાઉનલોડ ફોર્મ પર જાઓ અને ક્લિક કરો.

આ પછી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનું ફોર્મ આવશે.

ફોર્મ ડાઉનલોડ કરો.

ફોર્મમાં માંગવામાં આવતી તમામ માહિતી ભરો અને તેને તમારા ઘરની નજીકના એલપીજી સેન્ટરમાં સબમિટ કરો.

આ સાથે તમામ દસ્તાવેજો પણ આપો.

હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી તમને સરકાર તરફથી LPG ગેસ કનેક્શન આપવામાં આવશે.

મહત્વપૂર્ણ દસ્તાવેજો

મોબાઇલ નંબર

ઉંમર પ્રમાણપત્ર

આધાર કાર્ડ

રેશન કાર્ડની ફોટોકોપી

બીપીએલ કાર્ડ

બીપીએલ યાદીમાં નામની પ્રિન્ટ

પાસપોર્ટ સાઇઝનો ફોટો

બેંકની ફોટો કોપી

PM ઉજ્જવલા યોજનાની શરતો

ઉજ્જવલા યોજના માટે અરજી કરવાની પ્રથમ શરત એ છે કે અરજદાર મહિલા હોવી જોઈએ. મહિલાની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.

મહિલા BPL પરિવારની હોવી જોઈએ.

મહિલા પાસે BPL કાર્ડ અને રેશન કાર્ડ હોવું જોઈએ.

અરજદારના પરિવારના કોઈપણ સભ્યના નામે એલપીજી કનેક્શન ન હોવું જોઈએ.

અરજદારનું નામ અથવા પરિવારના કોઈપણ સભ્યનું નામ પહેલેથી જ એલપીજી કનેક્શનમાં હોવું જોઈએ નહીં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
Zimbabwe vs Pakistan: આઇપીએલની હરાજી વચ્ચે ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવ્યું, પ્રથમ વન-ડેમાં મળી શરમજનક હાર
Zimbabwe vs Pakistan: આઇપીએલની હરાજી વચ્ચે ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવ્યું, પ્રથમ વન-ડેમાં મળી શરમજનક હાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Murder Case : અમરેલીમાં ખૂદ બનેવીએ જ કરી નાંખી સાળાની હત્યા, કારણ જાણીને ચોંકી જશોAMC Junior Clerk Exam Controversy : જૂનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ યુવરાજસિંહે શું ઉઠાવ્યા સવાલ?Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇHun To Bolish : હું તો બોલીશ : નશીલા ગીતો કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
Zimbabwe vs Pakistan: આઇપીએલની હરાજી વચ્ચે ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવ્યું, પ્રથમ વન-ડેમાં મળી શરમજનક હાર
Zimbabwe vs Pakistan: આઇપીએલની હરાજી વચ્ચે ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવ્યું, પ્રથમ વન-ડેમાં મળી શરમજનક હાર
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Mega Auction: રોહિત-કોહલીથી પણ મોંઘા આ ત્રણ ખેલાડીઓ, એટલા રૂપિયા વરસ્યા કે IPLના તમામ રેકોર્ડ તૂટ્યા
IPL 2025 Mega Auction: રોહિત-કોહલીથી પણ મોંઘા આ ત્રણ ખેલાડીઓ, એટલા રૂપિયા વરસ્યા કે IPLના તમામ રેકોર્ડ તૂટ્યા
IPL Auction Unsold List: હરાજીના પ્રથમ દિવસે આ સ્ટાર ખેલાડીઓ રહ્યા અનસોલ્ડ, વોર્નર-જોની બેયરસ્ટો પણ સામેલ
IPL Auction Unsold List: હરાજીના પ્રથમ દિવસે આ સ્ટાર ખેલાડીઓ રહ્યા અનસોલ્ડ, વોર્નર-જોની બેયરસ્ટો પણ સામેલ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
Embed widget