શોધખોળ કરો

જો લોન લેનાર વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે તો કોણ ચૂકવશે EMI અને વ્યાજ? જાણો બેન્કનો નિયમ

જ્યારે કોઈ વ્યક્તિ બેન્કમાંથી લોન લે છે, ત્યારે તે કાનૂની કરાર કરે છે કે તે નિર્ધારિત સમય સુધીમાં વ્યાજ સાથે લોનની રકમ ચૂકવી દેશે

આજના યુગમાં હપ્તા પર કાર, મોંઘા મોબાઈલ અને અન્ય કિંમતી વસ્તુઓ ખરીદવી સામાન્ય થઈ ગઈ છે. લોકો બેન્કો પાસેથી લોન લઈને પણ પોતાની જરૂરિયાતો પૂરી કરી રહ્યા છે. લોન આપતા પહેલા બેન્ક વ્યક્તિના ક્રેડિટ હિસ્ટ્રી, આવકના સ્ત્રોત અને ચુકવણી ક્ષમતાને ધ્યાનમાં રાખીને લોન આપે છે જેથી જવાબદાર વ્યક્તિ સમયસર લોનના હપ્તા ચૂકવી શકે. પરંતુ આવી સ્થિતિમાં જો લોન લેનાર વ્યક્તિ લોન ચુકવણીના સમયગાળા દરમિયાન મૃત્યુ પામે છે તો લોનની જવાબદારી કોણ લેશે તે અંગે તમામ પ્રકારના પ્રશ્નો ઉભા થાય છે.

જ્યારે કોઈ વ્યક્તિ બેન્કમાંથી લોન લે છે, ત્યારે તે કાનૂની કરાર કરે છે કે તે નિર્ધારિત સમય સુધીમાં વ્યાજ સાથે લોનની રકમ ચૂકવી દેશે. પરંતુ જો કોઈ કારણોસર લોન લેનારનું મૃત્યુ થાય છે તો પ્રશ્ન એ ઊભો થાય છે કે હવે લોન કોણ ચૂકવશે? શું બેન્ક લોન માફ કરે છે? શું તે પરિવાર પર બોજ બની જાય છે? અહીં આપણે આ પરિસ્થિતિને વિગતવાર સમજીએ છીએ.

લોન લેનારના મૃત્યુ પછી લોન કોણ ચૂકવે છે

જો લોન લેનારનું તે સમયગાળામાં મૃત્યુ થાય છે તો લોન ચૂકવવાની જવાબદારી પરિવારના કોઈપણ સભ્ય પર આવતી નથી. બેન્ક પહેલા ખાતરી કરે છે કે લોન લેતી વખતે ગેરન્ટી આપનાર અથવા સહ-અરજદાર કોણ હતો. આ પછી જ બેન્ક તેના ગેરન્ટી આપનાર અથવા સહ-અરજદારનો સંપર્ક કરે છે.

બેન્કના નિયમો અને કાયદો શું છે

જો લોન લેનાર વ્યક્તિનું મૃત્યુ થાય છે તો સંબંધિત બેન્ક પહેલા સહ-અરજદારનો સંપર્ક કરે છે. ઘણીવાર સહ-અરજદારનું નામ હોમ લોન, એજ્યુકેશન લોન અથવા સંયુક્ત લોનમાં નોંધાયેલું હોય છે. બીજી બાજુ જો સહ-અરજદાર લોન ચૂકવવામાં અસમર્થ હોય તો બેન્ક ગેરન્ટી આપનારનો સંપર્ક કરે છે. આ પછી જો ગેરન્ટી આપનાર પણ લોન ચૂકવવામાં અસમર્થ હોય તો બેન્ક મિલકતની હરાજી કરીને લોન વસૂલ કરે છે. જો લોન લેનાર વ્યક્તિએ લોન વીમો લીધો હોય તો વીમા કંપની હપ્તાઓ ચૂકવે છે.                                                                   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFOનો નવો નિયમ, UMANG Appથી થશે PF UAN એક્ટિવેશન, જાણો પ્રક્રિયા
EPFOનો નવો નિયમ, UMANG Appથી થશે PF UAN એક્ટિવેશન, જાણો પ્રક્રિયા
સરકારી ગેરંટી સાથે લાખોનું ફંડ: જાણો પત્નીના નામે સેફ રોકાણ માટે પોસ્ટ ઓફિસનો આ બેસ્ટ પ્લાન
સરકારી ગેરંટી સાથે લાખોનું ફંડ: જાણો પત્નીના નામે સેફ રોકાણ માટે પોસ્ટ ઓફિસનો આ બેસ્ટ પ્લાન
8મું પગાર પંચ: કર્મચારીઓના પગાર, DA અને પેન્શન વધારાનો સંપૂર્ણ રોડમેપ જાહેર
8મું પગાર પંચ: કર્મચારીઓના પગાર, DA અને પેન્શન વધારાનો સંપૂર્ણ રોડમેપ જાહેર
નિવૃત્તિ પછી દર મહિને મળશે ₹50,000 પેન્શન અને ₹4 કરોડ, જાણો આ સરકારી યોજનાનું આખું ગણિત
નિવૃત્તિ પછી દર મહિને મળશે ₹50,000 પેન્શન અને ₹4 કરોડ, જાણો આ સરકારી યોજનાનું આખું ગણિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ
Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ
અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના
અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ, જલાલપોરમાં સૌથી વધુ 5.75 ઈંચ વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ, જલાલપોરમાં સૌથી વધુ 5.75 ઈંચ વરસાદ
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ
CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ
Embed widget