શોધખોળ કરો

2000 રૂપિયાની નોટને લઈ RBIના રિપોર્ટમાં શું થયો મોટો ખુલાસો? જાણો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા 2019-20ના વાર્ષિક રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. જે મુજબ 200 રૂપિયાની નોટનું સર્કુલેશન સતત ઘટી રહ્યું છે.

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા 2019-20ના વાર્ષિક રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. જે મુજબ 200 રૂપિયાની નોટનું સર્કુલેશન સતત ઘટી રહ્યું છે. આરબીઆઈ 2019-20ના વાર્ષિક રિપોર્ટમાં જણાવાયા મુજબ, આ વર્ષે 2000 રૂપિયાની એક ફણ નોટ નથી છાપવામાં આવી. 2018માં સર્કુલેશનમાં રહેલી કુલ નોટોમાંથી 3.3 ટકા એટલે કે 33,632 લાખ પીસ 2000 રૂપિયાની નોટનું સર્કુલેશન હતું. વર્ષ 2019માં રૂપિયા 2000ની 32910 લાખ પીસ નોટ સર્કુલેશનમાં હતી, જે માર્ચ 2020 સુધીમાં ઘટીને 27,398 લાખ પીસ થઈ ગઈ છે. નોટબંધી બાદ દેશમાં પ્રથમ વખત 2000 રૂપિયાની નોટ ચલણમાં આવી હતી. છેલ્લા બે વર્ષમાં 5,512 લાખ પીસ 2000 રૂપિયાની નોટનું સર્કુલેશન ઓછું થયું છે. મૂલ્યના હિસાબે જોવામાં આવે તો 2018માં કુલ નોટની 37.3 ટકા એટલે કે 6,72,642 કરોડ રૂપિયાની મૂલ્યની 2000ની નોટ સર્કુલેશનમાં હતી. વર્ષ 2019માં 6,58,199 કરોડ રૂપિયાના મૂલ્યની 2000 રૂપિયાની નોટ સર્કુલેશનમાં હતી, જે માર્ચ 2020માં ઘટીને 5,47,952 કરોડ રૂપિયાના મૂલ્ય જેટલી રહી ગઈ હતી. 2019-20માં 2000ની ચલણી નોટના છાપકામનો કોઈ ઓર્ડર આપવામાં આવ્યો નથી. જ્યારે રૂપિયા 500ની 1,463 કરોડ નોટ છાપવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જ્યારે 1,200 કરોડ નોટ પૂરી પાડવામાં આવી હતી. 2019-20માં બીઆરબીએનએમપીએલ તથા એસપીએમસીઆઈએલે 100ની 330 કરોડ નોટ છાપવાનો ઓડર આપ્યો હતો. 50ની 240 કરોડ નોટ, 200ની 205 કરોડ નોટ, 10ની 147 કરોડ નોટ અને 20ની 125 કરોડ નોટ છાપવાનો ઓર્ડર આપ્યો હતો. રિપોર્ટ મુજબ, 2019-20માં બેંકિંગ ક્ષેત્રમાં પકડાયેલી નકલી નોટમાંથી 4.6 ટકા રિઝર્વ બેંકના સ્તર પર પકડાઈ હતી. 95.4 ટકા નકલી નોટ અન્ય બેંકોએ પકડી હતી. કુલ મળીને 2,96,695 નકલી નોટ પકડવામાં આ હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
"અમેરિકી સૈન્યને 1,776 ડોલરનું બોનસ..." રાષ્ટ્રને સંબોધનમાં ટ્રમ્પે કરી અનેક મોટી જાહેરાતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
"અમેરિકી સૈન્યને 1,776 ડોલરનું બોનસ..." રાષ્ટ્રને સંબોધનમાં ટ્રમ્પે કરી અનેક મોટી જાહેરાતો
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર, રેલવે તત્કાલ ટિકિટ બુકિંગમાં આજથી OTP સિસ્ટમ
ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર, રેલવે તત્કાલ ટિકિટ બુકિંગમાં આજથી OTP સિસ્ટમ
Embed widget