શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કોરોનાના કેસો વધતા કેન્દ્ર સરકાર આવી હરકતમાં, જાણો શું છે સમાચાર?
ગુજરાતમાં કોરોનાના કેસ વધતા કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. કેબિનેટ સેક્રેટરીએ રાજ્યના ચીફ સેક્રેટરીઓ સાથે બેઠક બોલાવી હતી. ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગણા, જમ્મુ કશ્મીર, અને કેન્દ્રશાસિત પ્રદેશોના સેક્રેટરી સાથે બોલાવી બેઠક હતી.
દિલ્લીઃ ગુજરાતમાં ફરીથી કોરોનાના કેસોમાં ઉછાળો થી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં કોરોનાના કેસ વધતા કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. કેબિનેટ સેક્રેટરીએ રાજ્યના ચીફ સેક્રેટરીઓ સાથે બેઠક બોલાવી હતી. ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગણા, જમ્મુ કશ્મીર, અને કેન્દ્રશાસિત પ્રદેશોના સેક્રેટરી સાથે બોલાવી બેઠક હતી.
કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાએ આ હાઈલેવલ બેઠક બોલાવી હતી. બેઠકમાં ગત અઠવાડિયામાં આવેલા કોરોનાના નવા કેસોને લઈને સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે પગલા ભરવાની સલાહ આપવામાં આવી છે. જેથી ગયા વર્ષે કોરોનાને રોકવા કરેલી મહેનત એળે ન જાય.
Cabinet Secy Rajiv Gauba chaired high-level meeting with Chief Secretaries of States/UTs of Maharashtra, Punjab, Gujarat, MP, Chhattisgarh, West Bengal, Telangana & J&K. These States/UTs have been reportinga high active caseload or increasing trend in new cases in last week: GoI
— ANI (@ANI) February 27, 2021
Cabinet Secy reiterated States need to maintain continued rigorous vigil in terms of containing spread & not squander away gains of collective hard work of last year.They were advised not to lower their guard, enforce COVID Appropriate Behaviour & deal firmly with violations: GoI
— ANI (@ANI) February 27, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement