શોધખોળ કરો

Covid-19 In China LIVE Update: ચીન કોરોનાની સ્થિતિને લઇને નવી પ્રોટોકોલ એડિશન કરી જાહેર, જાણો શું છે સ્થિતિ

ચીનમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને દેશની સ્ટેટ કાઉન્સિલે વાયરસ નિયંત્રણ પ્રોટોકોલની 10મી આવૃત્તિ બહાર પાડી છે. જેમાં નવી યોજનામાં મ્યુટેટેડ વિરિયન્ટ પર વોચ રાખવી ખાસ છે.

Key Events
China issues new Covid control protocol, emphasis on surveillance of mutated variants Covid-19 In China LIVE Update: ચીન કોરોનાની સ્થિતિને લઇને નવી પ્રોટોકોલ એડિશન કરી જાહેર, જાણો શું છે સ્થિતિ
ચાઇના કોરોના

Background

Covid-19 In China: ચીનમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને દેશની સ્ટેટ કાઉન્સિલે  વાયરસ નિયંત્રણ પ્રોટોકોલની 10મી આવૃત્તિ બહાર પાડી છે. જેમાં  નવી યોજનામાં મ્યુટેટેડ વિરિયન્ટનું નિરીક્ષણ  અને પ્રારંભિક ચેતવણીની સાથે સાથે  ગંભીર કેસો થતાં અટકાવવા અને સમૂહની સુરક્ષા પર  ભાર મૂકવામાં આવ્યો  છે.. નવી યોજનામાં મ્યુટેટેડ વિરિયન્ટનું નિરીક્ષણ  અને પ્રારંભિક ચેતવણીની સાથે સાથે  ગંભીર કેસો થતાં અટકાવવા અને સમૂહની સુરક્ષા પર  ભાર મૂકવામાં આવ્યો  છે.

રસીકરણને વધારવા પર મૂકાયો ભાર

આ નવી આવૃત્તિ એપિડેમિક મેનેજમેન્ટને વર્ગ A થી વર્ગ Bમાં ડાઉનગ્રેડ કરવાના નિર્ણય અનુસાર જારી કરવામાં આવી છે. આ સાથે, તે રસીકરણ અને સ્વ-રક્ષણ વધારવા માટે કહે છે. આ 10મી આવૃત્તિ નવા વેરિયન્ટ નિરીક્ષણ રાખવો  અને નેશનલ ઈન્ફ્લુએન્ઝા સર્વેલન્સ નેટવર્કના ઉપયોગ પર પણ ભાર મૂકે છે. અને નેશનલ ઈન્ફલ્યુએન્ઝા સર્વેલન્સ નેટવર્ક મુજબ, ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) અને ગંભીર એક્યુટ રેસ્પિરેટરી ઈન્ફેક્શન (SARI) સર્વેલન્સ માટે 554 રાષ્ટ્રીય ઈન્ફલ્યુએન્ઝા મોનિટર સેન્ટિનલ હોસ્પિટલો જરૂરી છે.

11:05 AM (IST)  •  08 Jan 2023

China Corona Update:વિદેશી પ્રવાસીઓ માટે ક્વોરેન્ટાઇન સમાપ્ત

ગયા મહિને સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ ચીનના લોકોએ વિદેશ પ્રવાસની યોજના શરૂ કરી હતી. જો કે, ઘણા દેશોએ ચીનથી આવતા મુસાફરો પર નિયંત્રણો લાદી દીધા છે કારણ કે ચીનમાં કોરોના ખૂબ જ ખરાબ સ્થિતિમાં પહોંચી ગયો છે. અગાઉ, શનિવારે (7 જાન્યુઆરી) ચીનની સરકારે કોવિડ સંબંધિત કેસોમાં અટકાયતમાં લેવામાં આવેલા લોકોને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

China Corona Update:ચીનમાં કોરોનાથી આક્રોશ

જણાવી દઈએ કે ચીનમાં કોરોનાના કારણે હાહાકાર મચી ગયો છે. 40 ટકા વસ્તી કોરોનાથી સંક્રમિત છે. દરરોજ ચેપના એટલા બધા કેસો સામે આવી રહ્યા છે કે હોસ્પિટલોમાં બેડની અછત છે. કોરોનાને કારણે લાખો લોકોના મોત થયા છે, પરંતુ કોઈ સચોટ માહિતી નથી કારણ કે ચીન સાચો આંકડો રજૂ કરતું નથી. કોરોનાના સતત વધી રહેલા કેસ વચ્ચે ત્યાંનું આરોગ્ય તંત્ર ભાંગી પડ્યું છે. કોરોના વેક્સીનને લઈને સંકટ યથાવત છે. મોટાભાગના યુવાનો જાણીજોઈને પોતાને ચેપ લગાડે છે જેથી તેમના શરીરમાં એન્ટિબોડીઝ રહે અને તેમને હરવા-ફરવામાં કોઈ તકલીફ ન પડે.

11:05 AM (IST)  •  08 Jan 2023

China Corona Update:ઝીરો કોવિડ પોલિસી પણ નાબૂદ કરવામાં આવી હતી

આ પહેલા ચીને લોકોના હોબાળા વચ્ચે ઝીરો કોવિડ પોલિસીને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી હતી. ત્યારથી કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો હતો. અહીં કોરોના પ્રતિબંધોને લઈને ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા. પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ શી જિનપિંગના રાજીનામાની પણ માંગ કરી હતી. ઝીરો કોવિડ પોલિસીનો હેતુ દરેક કોરોના સંક્રમિત વ્યક્તિને અલગ કરવાનો હતો.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EV Service Revenue Drop: ઇલેક્ટ્રિક વાહનોનો બિઝનેસ બન્યો ખોટનો સોદો, જાણો આખી રમત
EV Service Revenue Drop: ઇલેક્ટ્રિક વાહનોનો બિઝનેસ બન્યો ખોટનો સોદો, જાણો આખી રમત
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Bomb Threat: અમદાવાદ-વડોદરામાં સનસનાટી: બેંકો-મોટેરા સ્ટેડિયમ, દિલજિતના કોન્સર્ટને બોંબથી ઉડાડવાની ધમકી
Bomb Threat: અમદાવાદ-વડોદરામાં સનસનાટી: બેંકો-મોટેરા સ્ટેડિયમ, દિલજિતના કોન્સર્ટને બોંબથી ઉડાડવાની ધમકી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
'રામાયણ'એ મંડે ટેસ્ટમાં કર્યું ટૉપ, પાંચમા દિવસે 300 કરોડને પાર કમાણી, બની 2026ની ચોથી સૌથી મોટી ફિલ્મ
'રામાયણ'એ મંડે ટેસ્ટમાં કર્યું ટૉપ, પાંચમા દિવસે 300 કરોડને પાર કમાણી, બની 2026ની ચોથી સૌથી મોટી ફિલ્મ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર
હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ
હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
Embed widget