શોધખોળ કરો

Rain Update: તાલાલામાં વરસાદે સર્જી તબાહી, એક સાથે 7 મકાન ધરાશાયી, 65 ક્ષતિગ્રસ્ત

ગીરસોમનાથમાં ભારે વરસાદ હવે આફતરૂપ બની ગયો છે અનેક નીચાણવાલા ગામડામાં પાણી ઘૂસી ગયા છે તો ખેતરો જળમગ્ન થયા છે. તલાલામાં સાત મકાન ધરાશાયી થયા છે.

Rain Update:ગીર સોમનાથમાં બારેમેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદ અહી આફતરૂપ બન્યો છે. એક સાથે તાલાલામાં સાત મકાન  ધરાશાયી થયા છે. તાલાલામાં વરસાદને લીધે 65 મકાનો ક્ષતિગ્રસ્ત  છે. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય ભગા બારડ પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોચ્યા હતા. વહેલી સવારથી જ ભગા બારડ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ રહયાં છે.

ભારે વરસાદના પગલે સ્કૂલની દિવાલ પણ  ધરાશાયી થઇ છે. સુત્રાપાડામાં ભારે નુકસાનના કરાણે  ભારે તારાજી સર્જાઇ છે. ખેતરો પાણીમાં ગરકાવ થઇ જતાં  લીલા દૂષ્કાળ જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતો ચિંતિત છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 176 તાલુકામાં વરસાદ 

રાજ્યના પાંચ તાલુકાઓમાં 10થી 22 ઈંચ વરસાદ 

રાજ્યના 11 તાલુકાઓમાં ત્રણથી પાંચ ઈંચ વરસાદ 

રાજ્યના 5 તાલુકાઓમાં બેથી ત્રણ ઈંચ વરસાદ 

ગીર સોમનાથના સુત્રાપાડામાં 22 ઈંચ વરસાદ 

વેરાવળમાં ખાબક્યો 20 ઈંચ વરસાદ 

તલાલામાં વરસ્યો 15 ઈંચ વરસાદ 

રાજકોટના ધોરાજીમાં ખાબક્યો 15 ઈંચ વરસાદ 

કોડીનારમાં નવ ઈંચ વરસાદ 

રાજકોટના જામકંડોરણામાં સાત ઈંચ વરસાદ 

રાજકોટના ઉપલેટામાં પાંચ ઈંચ વરસાદ 

જૂનાગઢના મેંદરડા અને માળીયાહાટીનામાં સવા ચાર ઈંચ વરસાદ 

વલસાડના વાપીમાં ખાબક્યો ચાર ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં ચાર ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં પેટલાદમાં ચાર ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં કેશોદમાં સાડા ત્રણ ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં લુણાવાડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં દસાડામાં ત્રણ ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં વડાલીમાં અઢી ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં ખેરગામમાં અઢી ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં વિસાવદર, માણાવદરમાં અઢી ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં બે ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં ડભોઈમાં બે ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં સંખેડામાં બે ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં ઈડરમાં બે ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં કડાણામાં બે ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં બારડોલીમાં બે ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં બાલાસિનોરમાં બે ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં ધરમપુરમાં બે ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં આણંદમાં દોઢ ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં ગઢડામાં દોઢ ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં ધોળકામાં દોઢ ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં મુળીમાં દોઢ ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં જેતપુરમાં દોઢ ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં અંકલેશ્વરમાં દોઢ ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં કપડવંજમાં સવા ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં ગોંડલમાં સવા ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં બોરસદમાં સવા ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં મેઘરજમાં સવા ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં માંડલમાં સવા ઈંચ વરસાદ 

ટોપ સ્ટોરી

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
વિજયાદશમી 2026: ભારત જ નહીં, આ 5 દેશોમાં પણ થાય છે રાવણ દહન! વિદેશમાં કેવી રીતે ઉજવાય છે દશેરા?
વિજયાદશમી 2026: ભારત જ નહીં, આ 5 દેશોમાં પણ થાય છે રાવણ દહન! વિદેશમાં કેવી રીતે ઉજવાય છે દશેરા?
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
Embed widget