શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

XBB થી BF.7 સુધી... જાણો કોરોનાના કયા પ્રકારો વિશ્વમાં તબાહી મચાવી રહ્યા છે

Coronavirus News: ફરી એકવાર કોરોના વાયરસ વિશ્વની સામે સૌથી મોટા પડકાર તરીકે ઉભો છે. ફરી એકવાર કોરોનાએ કહેર વર્ષાવવાનું શરૂ કર્યું છે.

Coronavirus Variants: કોરોનાની વાર્તા જ્યાંથી શરૂ થઈ હતી ફરી પાછી ત્યાં જ આવીને ઉભી છે. ચીનથી શરૂ થયેલી આ મહામારીએ ફરી એકવાર અહીં આતંક મચાવી દીધો છે. વધતા જતા કેસોની વચ્ચે કોવિડના નવા પ્રકારો વિશે પણ સતત નવી નવી માહિતી બહાર આવી રહી છે. આ જ કારણ છે કે ભારતમાં દરેક કોવિડ પોઝિટિવ રિપોર્ટની જીનોમ સિક્વન્સિંગ કરવા સૂચના આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અત્યારે દુનિયાને કોરોનાના ક્યા વેરીએન્ટનો કેટલો ભય છે. 

સમગ્ર વિશ્વમાં કોરોના તેનું નવું સ્વરૂપ બતાવી રહ્યો છે. ચીન વિશે વાત કરીએ તો, હાલમાં અહીંના મોટાભાગના કેસ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના BF.7 સ્ટ્રેનના જોવા મળી રહ્યા છે. આ વેરિઅન્ટ ભારતમાં પણ જોવા મળ્યો છે. જો કે ભારતમાં હજુ સુધી કોરોનાને લઈને મોટો ભય ઉભો નથી થયો. આજે દેશમાં કોરોનાના 201 કેસ નોંધાયા છે, જે પાછલા દિવસો કરતા વધુ છે.

BF.7ને ખતરનાક માનવામાં આવી રહ્યું છે કારણ કે તેના કારણે Upper respiratory infection થાય છે. તેના કારણે છાતીના ઉપરના ભાગમાં અને ગળાની આસપાસ ચરબી જમા થવા લાગે છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તાવ, ગળામાં દુખાવો, નાક વહેવું  અને ઉધરસ વગેરે તેના લક્ષણો છે. કેટલાક લોકોમાં પેટના લક્ષણો ઝાડ કે ઉલ્ટી જેવા પેટના લક્ષણો પણ દેખાઈ શકે છે.

આ દેશોમાં તબાહી મચાવી રહ્યું છે BF.7 વેરિઅન્ટ 

BF.7 યુએસએ, બ્રિટન, બેલ્જિયમ, જર્મની, ફ્રાન્સ અને ડેનમાર્ક સહિત વિશ્વના અન્ય ઘણા દેશોમાં જોવા મળી રહ્યો છે, પરંતુ તે જરૂરી નથી કે તે ચીન સિવાયના દેશોમાં તે સમાન જોખમી સાબિત થાય. 2019 બાદ હવે ચીન ફરી એકવાર આવા પ્રચંડ કોરોના પ્રકોપ સામે લડી રહ્યું છે.

40 થી 50 ટકા લોકોમાં જોવા મળ્યો XBB વેરિઅન્ટ 

ઓમિક્રોન વેરિઅન્ટનો જ સબ-વેરિઅન્ટ XBBના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. Indian SARS-CoV-2 Genomics Consortium (INSACOG) (INSACOG)ના વડા ડૉ. એન.કે. અરોરાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં કોરોનાની આ લહેર છે અને 40 થી 50 ટકા કોવિડ દર્દીઓને XBB વેરિઅન્ટનો જ ચેપ લાગી રહ્યો છે. તેને ડેલ્ટા વેરિઅન્ટ કરતાં 5 ગણું વધુ ઘાતક હોવાનું મનાય છે. આ પેટા વેરિઅન્ટને સૌપ્રથમ સિંગાપોર અને અમેરિકામાં ઓળખવામાં આવ્યું હતું. પરંતુ, તેના લક્ષણો અંગે વાયરલ વોટ્સએપ મેસેજ સંપૂર્ણપણે ખોટો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ

હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ

કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો

ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
Advertisement
ABP Premium

વિડિઓઝ

BZ Group Ponzi Scheme : કરોડોનું ફુલેકું ફેરવી ફરાર થયેલ મહાઠગ ભૂપેંદ્રસિંહ ઝાલાના શાહી ઠાઠનો પર્દાફાશGundaraj in Savar Kundla: સાવરકુંડલામાં 'ગુંડારાજ', ભાજપના નેતા સહિત 3 લોકો પર હુુમલોGujarat Educaton : બજારમાં બીજા સત્રના ધોરણ 5 થી 8ના પુસ્તકો ન મળતા હોવાની વાલીઓમાં ફરિયાદ ઉઠીSurat News: સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આચાર્ય સંજય પટેલને શિક્ષણ વિભાગે કર્યો સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો

શું છે ‘Digital Arrest’? કેવી રીતે છેતરપિંડી કરનારા લોકોને બનાવી રહ્યા છે પોતાનો શિકાર, જાણો વિગત

સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, ઓલ ટાઇમ હાઇ કરતા ₹4000 સસ્તું થયું, જાણો ચાંદીનો ભાવ કેટલો ઘટ્યો?

ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 

Embed widget