શોધખોળ કરો
Advertisement
ગુજરાતના GAS કેડરના 12 અધિકારીઓને IASનું પ્રમોશન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
ગેસ કેડરમાંથી આઈએએસમાં પ્રમોશન આપવામાં આવ્યું છે તેમાં એમ એન ગઢવી, કે એલ બચાણી અને આર કે મહેતા હાલ અમદાવાદમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવે છે.
ગાંધીનગર: ગુજરાતમાં GAS કેડરના 12 અધિકારીઓને આઈએએસનું પ્રમોશન આપવામાં આવ્યું છે. ગેસ કેડરમાંથી આઈએએસમાં પ્રમોશન આપવામાં આવ્યું છે તેમાં એમ એન ગઢવી, કે એલ બચાણી અને આર કે મહેતા હાલ અમદાવાદમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવે છે.
- બી જી પ્રજાપિત
-ડી ડી કાપડીયા
-ડી એ શાહ
-કે એલ બચાણી
-કે એન શાહ
-ટી વાય ભટ્ટ
-જી એસ પરમાર
-એમ એન ગઢવી
-એન એ નીનામા
-એચ જે દેસાઇ
-આર કે મહેતા
-કે ડી લાખા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement