શોધખોળ કરો

સૌરાષ્ટ્રની આ તાલુકા પંચાયતમાં AAPના વિજેતા યુવાન બનશે પ્રમુખ, રાજ્યમાં AAPના પ્રમુખ હોય એવી પહેલી ઘટના...

આમ આદમી પાર્ટીને બહુમતી મળી નથી પણ આ વખતે તાલુકા પંચાયતનું પ્રમુખપદ શીડ્યુલ્ડ કાસ્ટ (એસસી)ના સભ્ય માટે અનામત છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો જયજયકાર થઈ ગયો છે અને કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ)એ પણ સારો દેખાવ કર્યો છે અને ગુજરાતમાં પહેલી વાર આણ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર તાલુકા પંચાયતના પ્રમુખ બને એવી સ્થિતી સર્જાઈ છે. આમ આદમી પાર્ટી દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે ભાવનગર જિલ્લાની જેસર તાલુકા પંચાયતમાં 16 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીએ 3 બેઠકો જીતી છે. આમ આદમી પાર્ટીને બહુમતી મળી નથી પણ આ વખતે તાલુકા પંચાયતનું પ્રમુખપદ શીડ્યુલ્ડ કાસ્ટ (એસસી)ના સભ્ય માટે અનામત છે. જેસર તાલુકા પંચાયતમાં શીડ્યુલ્ડ કાસ્ટ (એસસી)ના એક માત્ર સભ્ય આમ આદમી પાર્ટી (આપ)ની ટિકિટ પરથી અતુલભાઈ ભીખાભાઈ નૈયારણ ચૂંટાયા હોવાથી તાલુંકા પંચાયતનું પ્રમુખપદ આમ આદમી પાર્ટી (આપ)ના વિજેતા ઉમેદવારને મળશે. જેસર તાલુકા પંચાયમાં ભાજપના કુલ 12 સભ્યો છે જ્યારે એક સભ્ય કોંગ્રેસના ચૂંટાયા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી (આપ)ના વિજેતા ઉમેદવાર તાલુકા પંચાયતના પ્રમુખ બને એવી આ પહેલી ઘટના હશે.

ટોપ સ્ટોરી

8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

Embed widget