શોધખોળ કરો

CR પાટીલની નવી ટીમ જાહેરઃ જાણો કેટલી મહિલાઓને મળ્યું સ્થાન? કયા હોદ્દા પર થઈ નિમણૂંક?

સી.આર. પાટીલે પોતાની નવી ટીમની જાહેરાત કરી છે. જેમાં સાત ઉપપ્રમુખ, પાંચ મહામંત્રી અને 8 મંત્રીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સીઆર પાટીલે પોતાની ટીમમાં 6-6 મહિલાઓને સ્થાન આપ્યું છે.

ગાંધીનગરઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પોતાની નવી ટીમની જાહેરાત કરી છે. જેમાં સાત ઉપપ્રમુખ, પાંચ મહામંત્રી અને 8 મંત્રીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સીઆર પાટીલે પોતાની ટીમમાં 6-6 મહિલાઓને સ્થાન આપ્યું છે. આ 6 મહિલાઓમાંથી વઢવાણના પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીની ઉપપ્રમુખ, કૌશલ્યાકુંવરબા પરમારની ઉપપ્રમુખ તરીકે, જ્યારે શિતલબેન સોની(નવસારી), નૌકાબેન પ્રજાપતિ, જ્હાનવીબેન મુકેશભાઈ વ્યાસ(નડીયાદ) અને કૈલાશબેન અર્જુનભાઈ પરમાર(દાહોદ)ની પ્રદેશ મંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. સીઆર પાટીલે ઉપપ્રમુખ તરીકે ગોરધન ઝડફિયા, જયંતિભાઈ કવાડીયા સહિત સાતની નિમણૂક કરી છે. ભીખુભાઈ દલસાણીયાને ભાજપ સંગઠન મહામંત્રી તરીકે ચાલુ રખાયા છે. સુરેન્દ્રભાઈ પટેલને પ્રદેશ કોષાધ્યક્ષ અને ધર્મેન્દ્રભાઈ શાહને પ્રદેશ સહ-કોષાધ્યક્ષ બનાવાયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર

સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....

Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત

Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

ABP Premium

વિડિઓઝ

Hathras Stampede | Rahul Gandhi | રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે મુલાકાત બાદ શુંં આપ્યું નિવેદન?Gujarat Ministry | Gujarat BJP | સંગઠન અને મંત્રીમંડળમાં ફેરફારને લઈ બાવળિયાનું મોટું નિવેદનAhmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...

Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Embed widget