શોધખોળ કરો

દિવાળી ટાણે જ મુંબઈથી ગાંધીનગર આવેલા પિતા-પુત્રને કોરોના આવતાં તંત્ર થયું દોડતું

તાવ સહિતના લક્ષણો જણાતાં ટેસ્ટ કરાયાં હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બન્ને પોઝિટિવ દર્દી હોમઆઈસોલેશનમાં છે. તેમજ સંપર્કમાં આવેલા પાંચ સભ્યોને પણ કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. 

ગાંધીનગરઃ દિવાળી ટાણે જ ગાંધીનગરમાં કોરોનાના કેસો આવતાં તંત્ર દોડતું થઈ ગયું છે. મુંબઈથી આવેલા સેક્ટર-રના પિતા-પુત્ર કોરોનાથી સંક્રમિત થયા છે. તાવ સહિતના લક્ષણો જણાતાં ટેસ્ટ કરાયાં હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બન્ને પોઝિટિવ દર્દી હોમઆઈસોલેશનમાં છે. તેમજ સંપર્કમાં આવેલા પાંચ સભ્યોને પણ કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. 

ગુજરાતમાં કોરોનાના નવા 20  કેસ નોંધાયા છે. બીજી તરફ 28  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,311 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું છે.   આજે  3,24,655 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે વડોદરા  કોર્પોરેશનમાં 6, અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશન 3,ગાંધીનગર કોર્પોરેશન 2,  જૂનાગઢ 2, નવસારી 2, કચ્છ 1 અને વલસાડ 1  કેસ નોંધાયો હતો.   જો  કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 196   કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 190 નાગરિકો સ્ટેબલ છે. 8,16,311 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક  મોત થયું છે. કોરોના સંક્રમણથી વલસાડમાં 1 મોત થયું છે.  આજે 94,555 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 12  લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1376 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 10500 નાગરિકોને રસીનો પ્રથમ અને 76145 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 32152 નાગરિકોને રસીનો પ્રથમ અને 204470 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,24,655 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,10,25,631 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 

અમદાવાદ,  અમરેલી, આણંદ,  અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન,   બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર,  જામનગર કોર્પોરેશન, જૂનાગઢ કોર્પોરેશન,   ખેડા,  મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા,  પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન,  સાબરકાંઠા, સુરત,  સુરેન્દ્રનગર, તાપી અને વડોદરામાં  એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા
નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા
Free Aadhaar Update: Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
24 કલાકમાં વધુ એક પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિ લીધી, બીજી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું
24 કલાકમાં વધુ એક પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિ લીધી, બીજી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું
બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સગાઈ કરી, વેંકટ દત્તા સાથે એક ખાસ પોસ્ટ શેર કરી
બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સગાઈ કરી, વેંકટ દત્તા સાથે એક ખાસ પોસ્ટ શેર કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડમ્પરHun To Bolish : હું તો બોલીશ : ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલBanaskantha News:  બનાસકાંઠાના ખેડૂતો સાથે સરકારી વિભાગની મજાકનો પર્દાફાશ થયોAhmedabad Flower Show | અમદાવાદમાં ફ્લાવર શોની તડામાર તૈયારી, 7 નર્સરીમાં 30 લાખ રોપાને ઉછેરવાનું શરૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા
નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા
Free Aadhaar Update: Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
24 કલાકમાં વધુ એક પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિ લીધી, બીજી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું
24 કલાકમાં વધુ એક પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિ લીધી, બીજી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું
બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સગાઈ કરી, વેંકટ દત્તા સાથે એક ખાસ પોસ્ટ શેર કરી
બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સગાઈ કરી, વેંકટ દત્તા સાથે એક ખાસ પોસ્ટ શેર કરી
ભયંકર યુદ્ધ વિનાશ વેરશે! પૃથ્વી અને દુનિયાનો અંત આવશે... 2025 માટે બાબા વાંગાની ડરામણી આગાહીઓ
ભયંકર યુદ્ધ વિનાશ વેરશે! પૃથ્વી અને દુનિયાનો અંત આવશે... 2025 માટે બાબા વાંગાની ડરામણી આગાહીઓ
મોદી સરકારની ખેડૂતોને નવા વર્ષની ભેટ, 1 જાન્યુઆરીથી કોઈપણ ગેરંટી વિના ₹2 લાખ સુધીની લોન મળશે
મોદી સરકારની ખેડૂતોને નવા વર્ષની ભેટ, 1 જાન્યુઆરીથી કોઈપણ ગેરંટી વિના ₹2 લાખ સુધીની લોન મળશે
દુનિયાનું સૌથી સસ્તું સોનું દુબઈમાં નહીં પણ ભારતના આ પાડોશી દેશમાં મળે છે, નામ જાણીને ચોંકી જશો
દુનિયાનું સૌથી સસ્તું સોનું દુબઈમાં નહીં પણ ભારતના આ પાડોશી દેશમાં મળે છે, નામ જાણીને ચોંકી જશો
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ,  રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ, રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
Embed widget