શોધખોળ કરો

Gandhinagar Corporation Election : કોંગ્રેસે બાકી રહેલા ઉમેદવારોને સીધા જ આપી દીધા મેન્ડેટ, જાણો તમામના નામ

બાકીના 15 નામો જાહેર કર્યા વગર જ કોંગ્રેસે આજે તે 15 ઉમેદવારોને સીધા મેન્ડેટ આપી દીધા છે. આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હોવાથી તમામ ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે. ગાંધીનગર મનપામાં કોંગ્રેસે જાહેર ન થયેલા ઉમેદવારને સીધા મેન્ડેટ આપ્યા છે.

ગાંધીનગરઃ ગઈ કાલે કોંગ્રેસે (Congress) ગાંધીનગર કોર્પોરેશન (Gandhinagar Corporation ) માટે 29 ઉમેદવારોની જાહેરાત કરી હતી. જોકે, બાકીના 15 નામો જાહેર કર્યા વગર જ કોંગ્રેસે આજે તે 15 ઉમેદવારોને સીધા મેન્ડેટ આપી દીધા છે. આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હોવાથી તમામ ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે. 

ગાંધીનગર મનપામાં કોંગ્રેસે જાહેર ન થયેલા ઉમેદવારને સીધા મેન્ડેટ આપ્યા છે. વોર્ડ નંબર 1માં ભાવના પરમાર, સુમિતા પટેલ, ભાવેશ દેસાઈ અને રાજેન્દ્ર ચાવડાને મેન્ડેટ અપાયું છે. વોર્ડ નંબર 4માં લાલીતાબેન ઠાકોર, રાકેશ વસૈયા, હસમુખ મકવાણાને મેન્ડેટ અપાયું છે. વોર્ડ નંબર 5માં વૃંદાકુમારી પુરોહિત, બ્રિજરાજ ગોહિલ, અરવિંદ પટેલને મેન્ડેટ અપાયું છે. 

વોર્ડ નંબર 6માં મંજુલા ઠાકોર, વર્ષાબેન ઝાલા, ચીમનભાઈ વિંઝુડા અને રજનીકાંત પટેલને મેન્ડેટ અપાયું છે. પૂર્વ મહિલા કોર્પોરેટ પિન્કીબેન પટેલના પતિ રજનીકાંત પટેલને વોર્ડ નં. 6માંથી ટીકીટ મળી છે. સીટીંગ કોર્પોરેટર ચીમનભાઈ વિઝ્યુડાને રિપીટ કરાયા  છે. વોર્ડ નંબર 10માં ભારતી પટેલ, કિરણસિંહ પરમાર અને મુકેશ શાહને મેન્ડેટ અપાયું છે. છેલ્લી ઘડીએ આ ઉમેદવારોને ફોન કરી ફોર્મ ભરવા સૂચના અપાઈ છે. 

આગામી 17મી એપ્રિલે યોજાનારી ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપ પછી કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસના ઉમેદવારોની આખી યાદી નીચે પ્રમાણે છે. કોંગ્રેસ દ્વારા આજે પોતાના 29 ઉમેદવારોની જાહેરાત કરી છે. જોકે, હજુ બાકીના ઉમેદવારોની જાહેરાત હવે પછી કરવામાં આવશે. બીજી તરફ ભાજપ દ્વારા પોતાના તમામ ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. 

Gandhinagar Corporation Election : કોંગ્રેસે બાકી રહેલા ઉમેદવારોને સીધા જ આપી દીધા મેન્ડેટ, જાણો તમામના નામ

Gandhinagar Corporation Election : કોંગ્રેસે બાકી રહેલા ઉમેદવારોને સીધા જ આપી દીધા મેન્ડેટ, જાણો તમામના નામ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી(Gandhinagar Municipal Corporation elections)ને લઈને ભારતીય જનતા પાર્ટી(BJP)એ 40 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. વોર્ડ નંબર 1 રાંધેજા વોર્ડમાં મીનાબેન ખોડીદાસ મકવાણા, અંજનાબેન સુરેશભાઈ મહેતા, નટવરજી મથુરજી ઠાકુર અને રાકેશકુમાર દશરથભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે વોર્ડ નંબર 6 મહાત્મા મંદિરમાં પેનલમાંથી એક પણ ઉમેદવારના નામની જાહેરાત નથી કરી.

Gandhinagar Corporation Election : કોંગ્રેસે બાકી રહેલા ઉમેદવારોને સીધા જ આપી દીધા મેન્ડેટ, જાણો તમામના નામ

વોર્ડ નંબર 2 પેથાપુર જીઈબીમાં પારૂલબેન ભુપતજી ઠાકોર, દિપ્તીબેન મનિષકુમાર પટેલ, અનિલસિંહ મહોબતસિંહ વાધેલા અને દિલીપ સિંહ વાધેલાને ટિકિટ આપી છે. ભાજપે વોર્ડ નંબર 6 મહાત્મા મંદિરમાં પેનલમાંથી એક પણ ઉમેદવારના નામની જાહેરાત નથી કરી. ભારતીય જનતા પાર્ટી(BJP)એ 40 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. 

Gandhinagar Corporation Election : કોંગ્રેસે બાકી રહેલા ઉમેદવારોને સીધા જ આપી દીધા મેન્ડેટ, જાણો તમામના નામ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી

Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ

IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ

Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત

Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ

Embed widget