શોધખોળ કરો

Gandhinagar Mayor Election : મેયર તરીકે હિતેષ મકવાણીની થઈ વરણી

સામાન્ય સભામાં મેયર તરીકે હિતેષ મકવાણાની વરણી કરવામાં આવી છે.  ચૂંટણી પછી પહેલી સામાન્ય સભામાં મેયર, ડે મેયર, સ્ટેડિંગ કમિટી ચેરમેનના નામ નક્કી થવાના છે. ત્યારે આજે ગાંધીનગરને નવા મેયર મળી ગયા છે.

ગાંધીનગરઃ આજે ગાંધીનગર કોર્પોરેશનની પહેલી સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં ગાંધીનગરના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી કરવામાં આવી છે. સામાન્ય સભામાં મેયર તરીકે હિતેષ મકવાણા , ડેપ્યુટી મેયર તરીકે પ્રેમલસિંહ ગોલ અને  સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જશવંત પટેલની વરણી કરવામાં આવી છે. 

ચૂંટણી પછી પહેલી સામાન્ય સભામાં મેયર, ડે મેયર, સ્ટેડિંગ કમિટી ચેરમેનના નામ નક્કી કરવામાં આવ્યા છે. આ સાથે આજે ગાંધીનગરને નવા મેયર મળી ગયા છે. નવા મેયર તરીકે હિતેષ મકવાણાની વરણી થઈ ગઈ છે. હિતેષ મકવાણા વોર્ડ નંબર-8ના કોર્પોરેટર છે. 

સ્ટેડિંગ કમિટીના સભ્યો

જશવંત અંબાલાલ પટેલ
મહેન્દ્રભાઈ પ્રહલાદભાઈ પટેલ
સોનાલીબેન ઉરેનભાઈ પટેલ
સોનલબા ઘનશ્યામસિંહ વાઘેલા
દિપ્તિબેન મનીષકુમાર પટેલ
દક્ષાબેન વિક્રમજી મકવાણા
કિંજલકુમાર દશરથભાઈ પટેલ
શૈલેષકુમાર વિઠ્ઠલભાઈ પટેલ
રાજેશકુમાર રાવજીભાઈ પટેલ
સંકેત રમેશભાઈ પંચાસરા
પદમસિંહ ભરતસિંહ ચૌહાણ
અંજનાબેન સુરેશભાઈ મહેતા

ગાંધીનગર મનપામાં ભાજપે પ્રથમવાર બહુમતી મેળવી છે. ત્યારે શહેરના પાંચમાં મેયર તરીકે હિતેશ મકવાણાની વરણી થઈ છે. ભાજપ ગાંધીનગર શહેર પ્રમુખ રુચિર ભટ્ટે મેન્ડેટ આપ્યો હતો. વોર્ડ નંબર - 6 નાં કોર્પોરેટર ગૌરાંગ વ્યાસે દરખાસ્ત મૂકી હતી. જેને વોર્ડ - 4 કોર્પોરેટર ભરત દીક્ષિતે ટેકો જાહેર કર્યો હતો. 

જ્યારે ગાંધીનગરના ડેપ્યુટી મેયર તરીકે પ્રેમલસિંહ ગોલની વરણી કરવામાં આવી છે. ભાજપ તરફથી તેમના નામનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો, જેને વધાવી લેવામાં આવ્યો છે. ગાંધીનગરને પ્રથમ અઢી વર્ષ અનુસુચિત જાતિમાંથી આવતા મેયર મળ્યા છે. જેમાં હિતેષ મકવાણા અને ભરત દિક્ષિતનુ નામ મેયર પદ માટે મોખરે હતું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પાટીદાર ઉમેદવારને સ્થાન મળવાની પ્રબળ શક્યતા છે. જેમા જશુ પટેલ અને મહેન્દ્ર દાસનુ નામ મોખરે છે. 

44 બેઠકોવાળી ગાંધીનગર મનપામાં ભાજપના 41 સભ્યો છે. પહેલીવાર સ્પષ્ટ બહુમતિ સાથે ગાંધીનગરમાં ભાજપનું બોર્ડ બન્યું છે. ભાજપ તરફથી નવા મેયર તરીકે હિતેષ મકવાણાનું નામ મુકવામાં આવ્યું હતું. જેમના નામને મંજૂરી મળી ગઈ છે. આ સાથે તેમના નામની ભાજપ દ્વારા સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે. અઢી વર્ષ માટે હિતેષ મકવાણા ગાંધીનગરના મેયર રહેશે. હિતેષ મકવાણા દસાડાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ પૂનમ મકવાણાના પુત્ર છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Embed widget