શોધખોળ કરો
Advertisement
GC GNRના 52ના સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન વિવિધ સ્પર્ધાનું કરાયુ આયોજન
લીબું ચમચી, સંગીત ખુરશી સહિતની રમતોનું આયોજન કરાયુ છે
ગાંધીનગરઃ GC GNRના 52ના સ્થાપના દિવસ પર ગાંધીનગર ખાતે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળામાં મુલાકાતીઓ માટે સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. તે સિવાય મુલાકાતીઓ માટે વિવિધ ગેમ્સનું આયોજન કરાયું હતું. લીબું ચમચી, સંગીત ખુરશી સહિતની રમતોનું આયોજન કરાયુ છે. જીસી જીએનઆરના જીઆઇજીપી કે.એમ યાદવે વેલકમ સ્પીચ આપી હતી.
તે સિવાય રાજસ્થાની, એનડીઆરએફ સોલ્ડ સોંગ, ફની ડાન્સ, દેશભક્તિ ગ્રુપ ડાન્સ, નાટક, સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. તે સિવાય પેઇન્ટિંગ સ્પર્ધા, વોલીબોલની સ્પર્ધાનું આયોજન કરાયુ હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement