શોધખોળ કરો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે પ્રભારીઓને શું આપ્યો આદેશ?

પાટીલ દ્વારા જિલ્લા વાઇઝ નિયુક્ત કરાયેલ પ્રભારી અને સહ પ્રભારીઓને પોતાના જવાબદાર જીલ્લામાં ગ્રાઉન્ડ રિયાલિટીનો તાગ મેળવવા આદેશ આપવામાં આવ્યો છે. આગામી 18,19,20 ડિસેમ્બરે તમામ જીલ્લાનાં પ્રભારી અને સહ પ્રભારીઓને પોતાના જિલ્લામા જવા પ્રદેશ ભાજપે આદેશ આપ્યો છે.

ગાંધીનગરઃ આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે ભાજપ અને કોંગ્રેસે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને ભાજપે પણ કમર કસી છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જિલ્લા પ્રભારી-સહપ્રભારીઓને આદેશ આપ્યો છે. પાટીલ દ્વારા જિલ્લા વાઇઝ નિયુક્ત કરાયેલ પ્રભારી અને સહ પ્રભારીઓને પોતાના જવાબદાર જીલ્લામાં ગ્રાઉન્ડ રિયાલિટીનો તાગ મેળવવા આદેશ આપવામાં આવ્યો છે. આગામી 18,19,20 ડિસેમ્બરે તમામ જીલ્લાનાં પ્રભારી અને સહ પ્રભારીઓને પોતાના જિલ્લામા જવા પ્રદેશ ભાજપે આદેશ આપ્યો છે. ભાજપે દરેક જીલામા બે બે પ્રતિનિધિઓની નિયુક્તિ કરી છે. પ્રભારી અને સહ પ્રભારી જિલ્લામાં ફિલ્ડ વિઝીટ કર્યા બાદ પ્રદેશમાં સાપ્તાહિક રિપોર્ટ સોંપશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'

GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ

EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા

ABP Premium

વિડિઓઝ

Snowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદરMahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિGir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદSthanik Swarajya Sanstha Eletion 2024: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો

GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય

Australia Playing XI: બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11 જાહેર, ટ્રેવિસ હેડને લઇને આવ્યું મોટું અપડેટ

ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા

Embed widget