શોધખોળ કરો

ગુજરાત પેટાચૂંટણીઃ ભાજપે કયા મોરચાના હોદ્દેદારોને 8 બેઠક પર બનાવ્યા ઇનચાર્જ અને સહ-ઇનચાર્જ?

આ 8 વિધાનસભાની પેટા ચૂંટણીને લઇ ભાજપના લઘુમતી મોરચાને જવાબદારી આપવામાં આવી છે. ભાજપના લઘુમતી મોરચાના હોદેદારોને આઠ બેઠકો માટે ઇન્ચાર્જ અને સહ-ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી 3 નવેમ્બરના રોજ 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. આ 8 વિધાનસભાની પેટા ચૂંટણીને લઇ ભાજપના લઘુમતી મોરચાને જવાબદારી આપવામાં આવી છે. ભાજપના લઘુમતી મોરચાના હોદેદારોને આઠ બેઠકો માટે ઇન્ચાર્જ અને સહ-ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. ડાંગ બેઠક પર આસીફભાઈ બરોડાવાલા(પ્રદેશ મંત્રી)ને ઇન્ચાર્જ અને મુનાફભાઈ માસ્તરને સહ-ઇન્ચાર્જ બનાવાયા છે. વલસાડની કપરાડા બેઠક પર સાકીરભાઈ પટેલને ઇન્ચાર્જ અને સમીરભાઈ મેમણને સહ-ઇન્ચાર્જ બનાવાયા છે. વડોદરાની કરજણ બેઠક પર હનીફભાઈ પટેલને ઇન્ચાર્જ અને મોહમદભાઈ સીંધીને સહ-ઇન્ચાર્જ બનાવાયા છે. કચ્છની અબડાસા બેઠક પર મોહમદઅલી કાદરીને ઇન્ચાર્જ અને અલીમોહમદભાઈ જતને સહ-ઇન્ચાર્જ બનાવાયા છે. મોરબી બેઠક પર આસીફભાઈ સલોતને ઇન્ચાર્જ અને હનીભાઈ હુસેન મોર(ન.પા. કાઉન્સિલર)ને સહ-ઇન્ચાર્જ બનાવાયા છે. આ ઉપરાંત અમરેલીની ધારી બેઠક પર જીસાનભાઈ નકવીને ઇન્ચાર્જ અને સાજીદભાઈ પઠાણને સહ-ઇન્ચાર્જ બનાવાયા છે. બોટાદની ગઢડા બેઠક પર ઈરફાનભાઈ ખીમાણી(પ્રદેશ મહામંત્રી)ને ઇન્ચાર્જ અને આસીફભાઈ ગાજાને સહ-ઇન્ચાર્જ બનાવાયા છે. જ્યારે સુરેન્દ્રનગરની લીંબડી બેઠક પર યુનુસભાઈ તલાટને ઇન્ચાર્જ અને યુસુફભાઈ વારૈયાને સહ-ઇન્ચાર્જ બનાવાયા છે. ગુજરાત પેટાચૂંટણીઃ ભાજપે કયા મોરચાના હોદ્દેદારોને 8 બેઠક પર બનાવ્યા ઇનચાર્જ અને સહ-ઇનચાર્જ?
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા

સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ

કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર

'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ
'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ
બેન્ક ખાતામાંથી 35,000થી વધુ રૂપિયા નહીં ઉપાડી શકે ગ્રાહકો, RBIએ આ બેન્ક પર લગાવ્યા અનેક પ્રતિબંધો

ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ

ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી

Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ

Embed widget