શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાત પેટાચૂંટણીઃ ભાજપના સ્ટાર પ્રચારકોમાં કોનો કોનો થયો સમાવેશ? જાણો વિગત
ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી સામે આવી છે. આ યાદીમાં ભાજપના 30 નેતાઓને ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે.
![ગુજરાત પેટાચૂંટણીઃ ભાજપના સ્ટાર પ્રચારકોમાં કોનો કોનો થયો સમાવેશ? જાણો વિગત Gujarat By Poll : BJP declare star campaigners of Gujarat poll ગુજરાત પેટાચૂંટણીઃ ભાજપના સ્ટાર પ્રચારકોમાં કોનો કોનો થયો સમાવેશ? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/14195857/bjp.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ આગામી 3 નવેમ્બરે ગુજરાતની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પણ ભરી દીધા છે અને પ્રચાર પણ શરૂ કરી દીધો છે. ત્યારે ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી સામે આવી છે. આ યાદીમાં ભાજપના 30 નેતાઓને ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે.
આ યાદીમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, અલ્પેશ ઠાકોર, ઋત્વિજ પટેલને ચૂંટણી પ્રચારની જવાબદાર સોંપવામાં આવી છે. જોકે, પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો આ યાદીમાં સમાવેશ કરાયો નથી.
![ગુજરાત પેટાચૂંટણીઃ ભાજપના સ્ટાર પ્રચારકોમાં કોનો કોનો થયો સમાવેશ? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/16211602/BJP.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
સુરત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)