શોધખોળ કરો

ગાંધીનગરમાં કોંગ્રેસની આદિવાસી સત્યાગ્રહ રેલી, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

ગાંધીનગરમાં કોંગ્રેસની આદિવાસી સત્યાગ્રહ રેલી યોજાવાની છે. જેને પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. આદિવાસી સમુદાયના વિવિધ મુદ્દે કોંગ્રેસ વિરોધ કરશે.

ગાંધીનગરઃ ગાંધીનગરમાં કોંગ્રેસની આદિવાસી સત્યાગ્રહ રેલી યોજાવાની છે. જેને પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. આદિવાસી સમુદાયના વિવિધ મુદ્દે કોંગ્રેસ વિરોધ કરશે. મોટી સંખ્યામાં આદિવાસી સમુદાયના લોકો હાજર રહેશે. ગુજરાત કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ રહેશે હાજર. કોંગ્રેસના આદિવાસી સમુદાયના ધારાસભ્યોનો હાજર રહેશે.

તાપી રિવર લિંક પ્રોજેક્ટ અને ડેમનો મુખ્ય વિરોધ છે. આદિવાસી સત્યાગ્રહને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. ગાંધીનગર સિવાય આસપાસના જિલ્લાની પોલીસ પણ ગાંધીનગરમાં ખડકી દેવામાં આવી છે. 

વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસે તેમની ગતિવિધિ તેજ કરી દીધી છે. આજે મોડીં સાજે ગુજરાત કોંગ્રેસે તેના સંગઠનની યાદી જાહેર કરી છે. જેમા ઉપપ્રમુખ અને મહામંત્રીની યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં 25 ઉપાધ્યક્ષ, 75 મહામંત્રી અને 5 પ્રોટોકોલ મંત્રીની જાહેરાત કરાઈ છે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે નીરવ બક્ષીના નામની જાહેરાત કરાઈ છે.

ભોજન સમારંભમાં હાજર રહેલા મુખ્ય લોકો

તો બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીને ત્યાં ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓ હાજર રહ્યા હતા. સોલંકીને ત્યાં હાજર રહેલા નેતાઓની વાત કરીએ તો ભરતજી ઠાકોર, જશુ પટેલ, સહ પ્રભારી બીસ્વરંજન મોહંતી, દિપક બાબરીયા, વિમલ ચુડાસમા, ગુલાબસિંહ રાજપૂત, પ્રવિણ મૂછડીયા, શિવા ભુરિયા, ભગવાન બારડ, બળદેવજી ઠાકોર, જીગ્નેશ મેવાણી, સી.જે. ચાવડા, અમિત ચાવડા, રાજુભાઇ ઠાકોર,ચંદનજી ઠાકોર, ગ્યાસુદ્દીન શેખ, કદીર પીરજાદા, નવશાદ સોલંકી, મોહનસિંહ રાઠવા,લાખા ભરવાડ, ચંદ્રિકા બારૈયા, વજેસિંહ, રઘુભાઈ દેસાઈ, હાર્દિક પટેલ, લલિત કગથરા, ઋત્વિક મકવાણા, રાજેશ ગોહિલ, કાળુભાઈ ડાભી, પુંજા વંશ, નિરંજન પટેલ, રાજેન્દ્રસિંહ ચાવડા, સુનિલ ગામીત,પરેશ ધાનાણી, રઘુ દેસાઈ, કિરીટ પટેલ, ગેનીબેન ઠાકોર, ભીખા જોશી, બાબુ વાજા, કાંતિ સોઢા પરમાર  ઉપરાંત જગદીશ ઠાકોર અને રઘુ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.

મોહનસિંહ રાઠવાનું સૌએ સન્માન કર્યું 

11મી વખત ચૂંટવા બદલ સૌએ મોહનસિંહ રાઠવાનું સન્માન કર્યું હતું.. તો બીજી તરફ ડિનર ડિપ્લોમસીમાં ભરતસિંહ સોલંકીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે,  કોંગ્રેસ નબળી કે ઢીલી પડી નથી. હારની બાજીને જીતમાં બદલે તે જ સંગઠન કહેવાય. બે હજાર બાવીસ, કોંગ્રેસ લાવિસ આવું સૂત્ર પણ તેમણે આપ્યું છે. ચૂંટણી વહેલી લાવવી હોય તો લાવો, અમે તૈયાર છીએ એવો હુંકાર સોલંકીએ કર્યો હતો. આવનારા સમયની ચેલેન્જ આવતીકાલની આદિવાસી રેલીથી થવાની છે.

કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનું નિવેદન 

તો બીજી તરફ આ સમુહ ભોજનને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આ પ્રકારના ભોજનનું આયોજન વર્ષોથી ચાલી આવતી પરંપરા છે.
આવનાર સમયમાં કોંગ્રેસ પરિવાર ભાજપ સામે લડશે.સમગ્ર પરિવાર આ જ રીતે એક થઈને લડશે. આ ઉપરાંત આવનારા સમયમાં કોંગ્રેસ તરફથી નવા નવા સૂત્રો આવતા રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Local Body Election 2025 : કેટલીક જગ્યાએ EVMમાં સર્જાઇ ખામી, જુઓ અહેવાલBilimora Palika Election Controversy : EVMમાં ખામી સર્જાતા કોંગ્રેસ ઉમેદવારે રિ-વોટિંગની કરી માંગChhotaudepur Palika Election 2025 : છોટાઉદેપુરમાં બસપા-ભાજપના સમર્થકો વચ્ચે બબાલDwarka Election Voting 2025 : સલાયા પાલિકામાં EVMમાં ભાજપનું જ બટન દબાતું હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઘાયલ થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી,આ મેચમાંથી થશે બહાર!
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઘાયલ થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી,આ મેચમાંથી થશે બહાર!
Election: બીલીમોરા ખાતે EVMમાં ગરબડીનો આરોપ, કોંગ્રેસના ઉમેદવારનું બટન ન દબાતું હોવાનો દાવો
Election: બીલીમોરા ખાતે EVMમાં ગરબડીનો આરોપ, કોંગ્રેસના ઉમેદવારનું બટન ન દબાતું હોવાનો દાવો
Health Tips: ગર્ભનિરોધક ગોળી લેવી બની શકે છે જીવલેણ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું વધે જોખમ,રિચર્સમાં થયો મોટો ખુલાસો
Health Tips: ગર્ભનિરોધક ગોળી લેવી બની શકે છે જીવલેણ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું વધે જોખમ,રિચર્સમાં થયો મોટો ખુલાસો
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ  લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.