શોધખોળ કરો
ગાંધીનગરઃ ચૂંટણી શાખાના આ સરકારી કર્મચારીને અચાનક થઈ ગયો કોરોના ને થઈ ગયું મોત
Gandhinagar Corona Case: રાકેશભાઈ શાહે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના અંતિમ શ્વાસ લીધો હતો. પાલિકાના કર્મચારીનું કોરોનાના કારણે અવસાન થવાથી સાથી કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

તસવીરઃ રાકેશ શાહ
ગાંઘીનગરઃ દહેગામ નગરપાલિકાની ચૂંટણી શાખામાં ફરજ બજાવતા રાકેશભાઇ શાહ નામના કર્મચારીનું કોરોનાના કારણે નિધન થતાં ખળભળાટ મચી ગયો છે. રાકેશભાઈ શાહે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના અંતિમ શ્વાસ લીધો હતો. પાલિકાના કર્મચારીનું કોરોનાના કારણે અવસાન થવાથી સાથી કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
વધુ વાંચો





















