શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં વાયુ વાવાઝોડાને લઈ કંટ્રોલ રૂમ કરવામાં આવ્યા કાર્યરત, જાણો નંબર
રાજ્ય સરકાર દ્વારા વાયુ વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.
ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા વાયુ વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. વાવાઝોડા દરમિયાન ગીર સોમનાથનાં લોકોની મદદ માટે જાહેર કરવામાં આવેલ કંટ્રોલરૂમ નંબરની યાદી નીચે પ્રમાણે છે.
કલેક્ટર કચેરી ગીર સોમનાથઃ 02876 285063/64, મામલતદાર કચેરી વેરાવળઃ 02876-244299, મામલતદાર કચેરી તાલાળાઃ 02877-222222, મામલતદાર કચેરી સુત્રાપાડાઃ 02876-263371, મામલતદાર કચેરી કોડિનારઃ 02895-221244, મામલદાર કચેરી ઉનાઃ 02875-222039, મામલતદાર કચેરી ગીર ગઢડાઃ 02875-243100.
વાયુ વાવાઝોડાને લઇ કોંગ્રેસ દ્વારા પણ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા ૦૭૯-૨૬૫૮૫૦૯૯ અને ૦૭૯-૨૬૫૭૮૨૧૨ નંબર જાહેર કરવામાં આવ્યા છે.રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા કંટ્રોલરૂમ કાર્યરત કરાયો,
વાવાઝોડા દરમિયાન ગીર સોમનાથનાં લોકોની મદદ માટે જાહેર કરવામાં આવેલ કંટ્રોલરૂમ નંબરની યાદી. pic.twitter.com/mGhmsHiS8Y — BJP Gujarat (@BJP4Gujarat) June 11, 2019
સંભવિત વાવઝોડા માટે રાહત કામગીરી તથા મદદ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તા12 અને 13જૂન દરમિયાન કન્ટ્રોલ રુમ શરૂ કરવામાં આવશે. 079-26585099 તથા 079-26578212 પર અસરગ્રસ્તોને કોઈ પણ પ્રકારની મદદ માટે સંપર્ક કરી શકાશે pic.twitter.com/77eNq0XdwA
— Gujarat Congress (@INCGujarat) June 11, 2019
વ્યારામાં વીજળી પડતાં ખેતરમાં કામ કરતાં વૃદ્ધાનું મોત, જાણો વિગત ‘વાયુ’ વાવાઝોડાની અસરઃ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો, જાણો ક્યા પવન સાથે વરસ્યો વરસાદ વાવાઝોડા વખતે કઇ રીતે અપાય છે સિગ્નલ, વીડિયોમાં જુઓ સિગ્નલની સંપૂર્ણ માહિતીકુદરતી હોનારતમાં પ્રજાને સુરક્ષિત રાખવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
-- તારીખ 12-06-2019 તથા 13-06-2019 ના રોજ સુરક્ષા હેતુ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી. pic.twitter.com/6Apnj1v4CX — BJP Gujarat (@BJP4Gujarat) June 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion