શોધખોળ કરો

ગુજરાતમાં દિવાળી પછી ખુલશે સ્કૂલો, પણ વિદ્યાર્થીઓને સરકારે શું આપી મોટી રાહત? શાળાએ કઈ પ્રોસિઝર કરવી પડશે?

સ્કૂલોએ વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવા માટે વાલીઓની લેખિત મંજૂરી લેવી પડશે. આ માટે ગુજરાત સરકાર સ્કૂલોને ફોર્મ આપશે. જે વાલીઓ પાસે ભરાવવાનું રહેશે.

ગાંધીનગરઃ ગુજરાત સરકારે દિવાળી પછી 23 નવેમ્બરથી રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગોમાં શિક્ષણ કાર્ય ચાલુ કરવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે કરેલી જાહેરાત પ્રમાણે 23 નવેમ્બરથી ધોરણ 9થી ધોરણ 12ની સ્કૂલો ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત રાજ્યોની તમામ કોલેજોમાં પણ શિક્ષણ કાર્ય શરૂ કરવાની જાહેરાત કરી છે. રાજ્યની મેડિકલ અને પેરા મેડિકલ કોલેજો ઉપરાંત અંતિમ વર્ષના વર્ગો શરૂ કરાશે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જાહેરાત કરી હતી. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સ્કૂલોએ વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવા માટે વાલીઓની લેખિત મંજૂરી લેવી પડશે. આ માટે ગુજરાત સરકાર સ્કૂલોને ફોર્મ આપશે. જે વાલીઓ પાસે ભરાવવાનું રહેશે. આ ઉપરાંત તેમણે વિદ્યાર્થીઓની હાજરી સ્કૂલમાં મરજીયાત હોવાનું જણાવ્યું હતું. તેમજ વાલીઓ બાળકો માટે ઓનલાઇન એજ્યુકેશન પણ પસંદ કરી શકે છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સ્કૂલોમાં શિક્ષકે થર્મલ ગનથી વિદ્યાર્થીની તપાસ કરવી પડશે. તેમજ સ્કૂલના પ્રિન્સિપલે સાબૂથી હાથ ધોવાની વ્યવસ્થા, સોશિયલ ડિસ્ટન્સની વ્યવસ્થા કરવાની રહેશે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ માટે વાલીઓની પણ મદદ માંગી છે. જેથી સ્કૂલો ધીમે ધીમે રાબેતા મુજબ શરૂ કરી શકાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારની નીતિઓને બિરદાવી, કહ્યું- 'દેશમાં 4 કરોડ પરિવારને ઘરના ઘર મળ્યા'
CM ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારની નીતિઓને બિરદાવી, કહ્યું- 'દેશમાં 4 કરોડ પરિવારને ઘરના ઘર મળ્યા'
Bomb Threat: CM ઓફિસ, RSS ભવન, સ્વર્ણિમ સંકુલ- 1, AMCની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Bomb Threat: CM ઓફિસ, RSS ભવન, સ્વર્ણિમ સંકુલ- 1, AMCની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત
રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલભાઈએ કેમ કહ્યું ,નબળું ચોમાસું ?
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યનો ઈશારો કોના તરફ ?
Hun To Bolish : હું તો બોલીશ : દાદાના કૉપીરાઈટ્સ !
Surat Demolition Mystery : સુરતમાં ભૂતિયા ડિમોલિશનકાંડમાં મોટા સમાચાર
Monsoon 2026 : ખેડૂતો માટે માઠા સમાચાર, ચોમાસા દરમિયાન રહેશે અલ નીનોની અસર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે LRDની પરીક્ષા, 12,733ની જગ્યા માટે 2.63 લાખથી વધુ ઉમેદવારો આપશે કસોટી
આજે LRDની પરીક્ષા, 12,733ની જગ્યા માટે 2.63 લાખથી વધુ ઉમેદવારો આપશે કસોટી
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો ધડાકો: ઈરાન સાથે કાલે થશે ઐતિહાસિક ડીલ, ખુલી જશે હોર્મુઝ સ્ટ્રેટ!
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો ધડાકો: ઈરાન સાથે કાલે થશે ઐતિહાસિક ડીલ, ખુલી જશે હોર્મુઝ સ્ટ્રેટ!
ભારતની શાનદાર જીત: ગુરબાઝની સદી એળે ગઈ, ગિલ અને રાહુલની તોફાની બેટિંગથી અફઘાનિસ્તાન પસ્ત
ભારતની શાનદાર જીત: ગુરબાઝની સદી એળે ગઈ, ગિલ અને રાહુલની તોફાની બેટિંગથી અફઘાનિસ્તાન પસ્ત
આવતીકાલનું હવામાનઃ 19 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 90 kmphની ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
આવતીકાલનું હવામાનઃ 19 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 90 kmphની ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
મમતા બેનર્જીને મોટો ઝટકો! TMC માં ભયંકર બળવો, 20 સાંસદો સ્પીકરને મળશે, રાખશે આ મોટી માંગ
મમતા બેનર્જીને મોટો ઝટકો! TMC માં ભયંકર બળવો, 20 સાંસદો સ્પીકરને મળશે, રાખશે આ મોટી માંગ
8 છગ્ગા, 48 બોલ અને સદી! ભારત સામે રહેમાનુલ્લાહ ગુરબાઝે મચાવ્યો તરખાટ, અનેક રેકોર્ડ તોડ્યા
8 છગ્ગા, 48 બોલ અને સદી! ભારત સામે રહેમાનુલ્લાહ ગુરબાઝે મચાવ્યો તરખાટ, અનેક રેકોર્ડ તોડ્યા
અમેરિકા-ઈરાન વચ્ચે 24 કલાકમાં ડીલ ફાઇનલ થશે: પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફનો મોટો દાવો
અમેરિકા-ઈરાન વચ્ચે 24 કલાકમાં ડીલ ફાઇનલ થશે: પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફનો મોટો દાવો
રાજકોટમાં હર્ષ સંઘવી અને નરેશ પટેલ વચ્ચે 30 મિનિટની બેઠક, રાજકીય વર્તુળોમાં અટકળો તેજ
રાજકોટમાં હર્ષ સંઘવી અને નરેશ પટેલ વચ્ચે 30 મિનિટની બેઠક, રાજકીય વર્તુળોમાં અટકળો તેજ
Embed widget