શોધખોળ કરો

'સેમી કંડકટરમા દેશ આગળ વધે તે પીએમનું સ્વપ્ન,એક લાખ યુવાનોને નવી રોજગારી મળશે'

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાણી ભાજપ સરકારને એક વર્ષ પૂર્ણ થયું છે.  ત્યારે આજે એક વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત સરકાર દ્વારા સેમી કન્ડક્ટરને લઈને એમઓયુ કર્યા છે.

ગાંધીનગરઃ  ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાણી ભાજપ સરકારને એક વર્ષ પૂર્ણ થયું છે.  ત્યારે આજે એક વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત સરકાર દ્વારા સેમી કન્ડક્ટરને લઈને એમઓયુ કર્યા છે. જેનાથી ગુજરાતમાં વધુ એક લાખ યુવાનોને રોજગારી મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સેમી કંડકટરમા દેશ આગળ વધે તે પીએમનું સ્વપ્ન છે. સેમી કંડકટર પોલિસી જાહેર કરવામાં આવી છે. આત્મ નિર્ભર ગુજરાતથી આત્મ નિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થશે.  સેમી કન્ડક્ટર પ્રોજેકટ શરૂ થવાથી રાજ્યના એક લાખ યુવાનોને નવી રોજગારી મળશે.

સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ટુંક સમયમાં સેમી કન્ડક્ટર બાબતે કામગીરી કરવામાં આવી છે. આ બાબતની પોલિસી પણ બનાવવામાં આવી છે. સેમી કન્ડક્ટર નું કામ જલ્દી થી ભારત મા શરૂ થશે. બધા રાજ્યો ની સ્પર્ધા વચ્ચે ગુજરાતમાં સેમી કન્ડક્ટર બનતા થશે. 1 લાખ 54 હજાર કરોડ નું રોકાણ સેમી કન્ડક્ટર મા કરવામા આવશે. 1 લાખ જેટલી નવી રોજગારી પણ બનશે.

મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આજે વિશ્વાસથી વિકાસ યાત્રા ગુજરાતે કરી છે. સેમી કંડકટર પાછળ વિશ્વ છે. ગુજરાતમાં સેમી કન્ડક્ટર ઉત્પાદિત થશે. સેમી કન્ડક્ટર પોલિસી ગુજરાતે બનાવી છે.. ગુજરાત દુનિયાના નકશામાં સેમી કન્ડક્ટરમાં ઉત્પાદનથી થશે.

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ સેમીકન્ડક્ટર નિર્માણ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા કરેલો સંકલ્પ સાકાર કરવાની દિશામાં ગુજરાતની મહત્વપૂર્ણ પહેલ. ગુજરાતમાં સેમીકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ નિર્માણ માટે ફોક્સકોન અને વેદાંતા ગ્રુપ દ્વારા 1 લાખ 54 હજાર કરોડના રોકાણો માટેના એમ.ઓ.યુ.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રિય સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા. 

રાજ્યના 1 લાખ જેટલા યુવાઓને રોજગાર અવસર મળવાની દિશા ખુલવા સાથે દેશના રાજ્યોમાં સેમી કન્ડક્ટર ક્ષેત્રમાં આ રોકાણ સૌથી મોટું રોકાણ થશે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં તાજેતરમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી જિતુભાઈ વાઘાણીએ જાહેર કરેલી ડેડીકેટેડ 'સેમી કન્ડક્ટર પોલિસી'ની સફળતા આ એમ.ઓ.યુ.થી સાકાર થશે. ગુજરાત પ્રધાનમંત્રીના નેતૃત્વમાં પોલિસી ડ્રિવન સ્ટેટ બન્યું છે, તેને વધુ ગતિ આપતી ડેડિકેટેડ સેમી કન્ડક્ટર પોલિસી સાથે 'સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન' પણ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કાર્યરત કરાયું છે.

આ મિશન પણ પ્રોજેક્ટની સફળતા માટે સહાયતા પૂરી પાડશે. મુખ્યમંત્રીએ આવી અવસરે ક્હ્યું કે ગુજરાત દેશમાં વિકાસનું રોલ મોડલ છે તથા દેશ વિદેશના રોકાણકારો માટે પસંદગીનું શ્રેષ્ઠ સ્થળ બન્યું છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રોજેક્ટને રાજ્ય સરકારના સહયોગની ખાતરી આપી હતી. સાયન્સ ટેક્નોલોજી મંત્રી  જીતુ વાઘાણી, મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્ય મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, સાયન્સ ટેક્નોલોજી સચિવશ્રી વિજય નેહરા તથા વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલ અને ફોક્સકોન ગ્રુપના બ્રેઈન હો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget