શોધખોળ કરો

ગુજરાતના મંત્રીઓના અંગત સચિવ- અંગત મદદનીશ અને અધિક અંગત સચિવોની કરાઈ નિમણૂંક

રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓના અંગત સચિવ, અંગત મદદનીશ અને અધિક અંગત સચિવોની નિમણુકના આદેશો કરવામાં આવી છે. નીચે સંપૂર્ણ લિસ્ટ આપવામાં આવ્યું છે. 

ગાંધીનગરઃ રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓના અંગત સચિવ, અંગત મદદનીશ અને અધિક અંગત સચિવોની નિમણુકના આદેશો કરવામાં આવી છે. મંત્રી બન્યાના 25 દિવસ પછી મંત્રીઓને અંગત સચિવ, અંગત અધિક સચિવ, અંગત મદદનીશ ફાળવવામાં આવ્યા છે. નિસર્ગ જોશીની રાજેન્દ્ર ત્રિવેદીના અંગત સચિવ તરીકે તો બીએસ મિસ્ત્રીની અધિક અંગત સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. એમડી પ્રજાપતિને જીતુ વાઘાણાના અંગત સચિવ, તો એન.એમ. પંડ્યાની અધિક અંગત સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. 

રોનક મહેતાના ઋષિકેશ પટેલના અંગત સચિવ અને સુબોધ જોશીને અધિક અંગત સચિવ બનાવાયા છે. હાર્દિક પટેલને ઋષિકેશ પટેલના અંગત મદદનીશ તરીકે નિયુક્ત કરાયા છે. આઇ.ડી ચૌધરીને પૂર્ણેશ મોદીના અંગત સચિવ , પથિક પટેલને અધિક અંગત સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. 

કિશોર રાઠવા રાઘવજી પટેલના અંગત સચિવ તો ડી.બી. પરમારને અધિક અંગત સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. નાણામંત્રી કનુભાઈ દેસાઇના અંગત સચિવ તરીકે કે.કે. પટેલને નિયુક્ત કરાયા છે. દિવ્યાંગ પટેલને વન પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના અંગત સચિવ બનાવાયા છે. 

કે.આર. ભટ્ટને નરેશ પટેલના અંગત સચિવ તો અજયસિંહ ઝાલાને અધિક અંગત સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. દિગ્વિજયસિંહ જોગીયાને નરેશ પટેલના અંગત મદદનીશ તરીકે નિયુક્ત કરાયા છે. ડી.કે. જોશીને પ્રદીપસિંહ પરમારના અંગત સચિવ તો એ.પી. મકવાણાને અધિક અંગત સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. 

અજય પટેલને અર્જુનસિંહ ચૌહાણના અંગત સચિવ તો જે.એ. ગામિતને અધિક અંગત સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ તરીકે જે.એમ. મિશણ તો અધિક અંગત સચિવ તરીકે વિજય રબારીની નિયુક્તિ કરવામાં આવી છે. હિતેશ પટેલને જગદીશ વિશ્વકર્માના અંગત સચિવ તો આર.આર. પંડ્યાને અધિક અંગત સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. 

જયેશ પંચાલની જગદીશ વિશ્વકર્માના અંગત મદદનીશ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. વી.કે. મહેતાની બ્રેજિશ મેરજાના સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. કે.જે. શાહની બ્રિજેશ મેરજાના અધિક અંગત સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. એલ.આર. ડામોરને જીતુ ચૌધરીના અંગત સચિવ તરીકે તો એન.એન. ચાવડાને અધિક અંગત સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. હિરેન પટેલને જીતુ ચૌધરીના અંગત મદદનીશ તરીકે નિયુક્ત કરાયા છે. પુષ્પાબેન નિનામાને મનીષાબેન વકીલના અંગત સચિવ તો કે.બી. હિંડોચાને અધિક અંગત સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. 

નીચે સંપૂર્ણ લિસ્ટ આપવામાં આવ્યું છે. 

ગુજરાતના મંત્રીઓના અંગત સચિવ- અંગત મદદનીશ અને અધિક અંગત સચિવોની કરાઈ નિમણૂંક

ગુજરાતના મંત્રીઓના અંગત સચિવ- અંગત મદદનીશ અને અધિક અંગત સચિવોની કરાઈ નિમણૂંક

ગુજરાતના મંત્રીઓના અંગત સચિવ- અંગત મદદનીશ અને અધિક અંગત સચિવોની કરાઈ નિમણૂંક

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો

પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ

આજનું હવામાનઃ આજે 17 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, દિલ્હીમાં વરસાદે 88 વર્ષનો રેકોર્ડ તોડ્યો

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast | સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીBJP Updates | પૂર્ણેશ મોદીને મળી શકે છે મોટી જવાબદારી, જાણો નડ્ડા અને અમિત શાહની મીટિંગમાં શું થયું?Gujarat Rain Updates | છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ? Watch VideoHu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો
Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો
પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ
પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ
આજનું હવામાનઃ આજે 17 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, દિલ્હીમાં વરસાદે 88 વર્ષનો રેકોર્ડ તોડ્યો
આજનું હવામાનઃ આજે 17 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, દિલ્હીમાં વરસાદે 88 વર્ષનો રેકોર્ડ તોડ્યો
ITR Filing 2024: યોગ્ય ફોર્મ પસંદ ન કરવાથી ITR રિજેક્ટ થઈ શકે છે, જાણો કેવી રીતે પસંદ કરવું?

ITRથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી, આગામી એક મહિનામાં ઘણી ડેડલાઈન પૂરી થઈ જશે

Greater Noida News: દિલ્લીમાં દુર્ઘટના, મકાન ધરાશાયી થતાં 6 બાળકો દબાયા, ત્રણના કરૂણ મોત

જો વરસાદથી ભારત સાઉથ આફ્રિકા ફાઇનલ ધોવાઈ જાય તો કઈ ટીમ ચેમ્પિયન બનશે? જાણો સમીકરણ

Embed widget