શોધખોળ કરો

LRD ભરતી અંગે મોટા સમાચાર, વર્ષ 2018ની LRD ભરતીનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરાયું

LRD Recruitment : LRD ભરતી બોર્ડની વેબસાઈટ પર આ વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

GANDHINAGAR : LRD ભરતી અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. LRD ભરતી બોર્ડે  2018ની LRD ભરતીનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ  વેઇટિંગ લિસ્ટમાં 1327 પૂરુષ ઉમેદવારો જ્યારે 1112  મહિલા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.  LRD ભરતી બોર્ડની વેબસાઈટ પર આ  વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

બે દિવસ પહેલા IPS વિકાસ સહાયે કરી હતી જાહેરાત 
વર્ષ 2018ની LRD ભરતીના વેઇટિંગ લિસ્ટ અંગે IPS અધિકારી વિકાસ સહાયે સોશિયલ મીડિયામાં એલઆરડી ભરતીનું વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું. ગૃહ વિભાગની સૂચનાથી 2018ની લોક રક્ષક ભરતીના ઉમેદવારોની પ્રતીક્ષા યાદી તૈયાર કરીને ટૂંક સમયમાં LRD ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે તેમ પણ જાહેર કર્યું હતું. 

લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા ઉમેદવારો 
2018ની LRDની ભરતીના વેઇટિંગ લિસ્ટ માટે ઉમેદવારો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. આ મુદ્દે તેમણે અગાઉ પણ આંદોલન કરતા સરકારે તેમને સચિવાલયમાં બોલાવીને વહેલી તકે લિસ્ટ જાહેર કરવામાં આવશે તેવી હૈયાધારણ આપી હતી. જો કે તેની જાહેરાત ન થતા ઉમેદવારો સતત લિસ્ટ જાહેર કરવા માટે માગણી સાથે ફરી આંદોલન કરી રહ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?

WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ

Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી

Bank locker rules: બેન્ક લોકરના નિયમોમાં ફેરફાર, હવે દેશની ટોચની બેન્કોમાં આપવા પડશે આટલા રૂપિયા

ABP Premium

વિડિઓઝ

Amreli Lion Attack : અમરેલીમાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાતા લોકોમાં રોષUS Elections 2024 : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે અંતિમ મતદાન, જુઓ કોણ મારશે મેદાન?Canada Hindu Temple Attack : કેનેડામાં મંદિર પર હુમલા બાદ હિન્દુઓમાં ભારે આક્રોશ, ઉતરી ગયા રસ્તા પરHun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ
WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Bank locker rules: બેન્ક લોકરના નિયમોમાં ફેરફાર, હવે દેશની ટોચની બેન્કોમાં આપવા પડશે આટલા રૂપિયા
Bank locker rules: બેન્ક લોકરના નિયમોમાં ફેરફાર, હવે દેશની ટોચની બેન્કોમાં આપવા પડશે આટલા રૂપિયા
RBI Recruitment 2024: ભારતીય રિઝર્વ બેન્કમાં સરકારી નોકરીની તક, બે લાખથી વધુ મળશે પગાર

Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત

આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....

Embed widget