શોધખોળ કરો

PM Modi Gujarat Visit: વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર ના ખબર અંતર પૂછ્યા

PM મોદી હાલ બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે.

PM Modi Gujarat Visit: પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજના ખબર અંતર પૂછ્યા હતા અને સૌ સદસ્યોને હૂંફ અને બળ પૂરું પાડી અનુજનો જુસ્સો વધાર્યો હતો. 
અનુજ પટેલ છેલ્લા છ મહિનાથી બીમાર હાલતમાં  છે અને બ્રેઇન સ્ટ્રોકની અસરના કારણે મુંબઇ ખાતેથી સારવાર લઈ પરત ફર્યા છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરી સાંત્વના પાઠવવા બદલ પીએમનો આભાર વ્યક્ત કર્યો હતો.

નવી ટેકનોલોજીનો ઉત્તર ગુજરાતમાં ભરપૂર ઉપયોગઃ પીએમ મોદી

અંબાજીમાં દર્શન કર્યા બાદ તેમણે મહેસાણાના ડભોડા ખાતે જનસભાને સંબોધી હતી. જનાસભા સ્થળે તેઓ સીએમ ભુપેન્દ્ર પટેલ સાથે ખુલ્લી જીપમાં સવાર થઈને આવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું, પહેલા ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા હતી. ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા ભૂતકાળ બની, ઉત્તર ગુજરાતનું જીવનધોરણ બદલવાનો સંકલ્પ કર્યો. ગુજરાત ઓદ્યોગિક વિકાસ તરફ આગળ વધ્યું છે. સુજલામ સુફલામ યોજનાને ઉત્તર ગુજરાતે સફળ બનાવી છે. ઉત્તર ગુજરાતમાં આજે ટપક અને સુક્ષ્મ સિંચાઈથી ખેતી થઈ રહી છે. નવી ટેકનોલોજીનો ઉત્તર ગુજરાતમાં ભરપૂર ઉપયોગ થાય છે. હવે ખેડૂત રોકડીયા પાક લેવા લાગ્યો છે, કોરોના પછી હળદર અને ઈસબગુલની દુનિયામાં ચર્ચા થઈ રહી છે. ગુજરાતની ડેરીઓનું સંચાલન માતાઓના પરિશ્રમથી છે. સારામાં સારી સેવા આપવાનું કામ થયું છે. બનાસ, સાબર અને દુધ સાગર ડેરીનો વિસ્તાર થયો છે. દુનિયાભરના લોકો આજે આપણી ડેરીનું મોડલ જોવા આવે છે, કોરોનામાં વેક્સિન આપી લોકોને સુરક્ષિત કરાયા હતા. હવે દૂધની સાથે ગોબરનું વેચાણ થઈ રહ્યું છે. ગોબરમાંથી વીજળી બનાવવા તરફ કામ થઈ રહ્યું છે. દિવસ રાત વિકાસ કાર્યો ચાલે છે, ઉત્તર ગુજરાતમાં આજે ઉદ્યોગોની વણઝાર છે. હવે બહારથી લોકો રોજગાર માટે ઉત્તર ગુજરાતમાં આવતા થયા છે.

Rajkot: દિવાળીને લઈ એસટી વિભાગનો મોટો નિર્ણય, રાજકોટથી અમદાવાદ સહિત આ શહેરોમાં દોડાવશે એકસ્ટ્રા બસ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget