શોધખોળ કરો

Gandhinagar: ગૃહમંત્રીએ 750 બેડની હોસ્પિટલનું કર્યું ખાતમુહૂર્ત, રૂપાલ ખાતે અમિત શાહની થશે રજતતુલા

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કલોલના સૈજ ખાતે 750 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યુ છે. આ પ્રસંગે શીક્ષણમંત્રી જીતુ વાઘાણી,જગદીશ પંચાલ અને શંકર ચૌધરી પણ હાજર રહ્યા હતા.

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કલોલના સૈજ ખાતે 750 બેડની PSM હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યુ છે. આ પ્રસંગે શીક્ષણમંત્રી જીતુ વાઘાણી,જગદીશ પંચાલ અને શંકર ચૌધરી પણ હાજર રહ્યા હતા. ગૃહમંત્રીએ દિપ પ્રાગટ્ય કર્યું હતું અને હોસ્પિટલ બનાવવા દાન આપનાર દાનવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું, આ ઉપરાંત ઉપસ્થિત મહેમાનોનું બુકેથી સ્વાગત કરાયુ હતું.

Gandhinagar: ગૃહમંત્રીએ 750 બેડની હોસ્પિટલનું કર્યું ખાતમુહૂર્ત, રૂપાલ ખાતે અમિત શાહની થશે રજતતુલા

નોંધનિય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર જિલ્લાના પ્રવાસે છે.તમને જણાવી દઈએ કે ગાંધીનગર જિલ્લો ગૃહમંત્રી અમિત શાહનો મત વિસ્તાર છે. આજે વહેલી સવારે ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરી હતી ત્યાર બાદ તેઓ ગાંધીનગર જિલ્લાના પ્રવાસે નિકળ્યા છે. આજે તેઓ રૂપાલ ગામે કાર્યક્રમમાં પણ હાજરી  આપશે. રૂપાલ વરદાયિની માતાજી ત્રસ્ત ખાતે વિવિધ વિકાસ કાર્યનું લોકાપર્ણ કરશે. આ ઉપરાંત રૂપાલ ખાતે અમિત શાહની રજતતુલા કરવામાં આવશે. ટૂંક સમય અમિત શાહ રૂપાલ સભાસ્થળે આવશે અને સભાને સંબોધન કરશે.

અમિત શાહે મંગળા આરતી ઉતારી હતી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 3.50 વાગ્યે જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. વહેલી સવારે 3:55 વાગ્યે ભગવાનના કપાટ ખુલ્યા હતા અને ચાર વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાનની મંગળા આરતી કરી હતી. 

મુખ્યમંત્રીએ પહિંદવિધિ કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથ સહિત બળભદ્રજી અને બહેન સુભદ્રાના દર્શન કરીને સોનાની સાવરણીથી કચરોવાળીને પહિંદવિધિ કરી હતી. તેમણે ત્રણેય રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામના રથ મંદિરની બહાર નીકળ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

Embed widget