શોધખોળ કરો

સુરતમાં છેલ્લા 24 કલાકમાં બેભાન થયા બાદ ચાર યુવકના મોત, હાર્ટ અટેક આવ્યો હોવાનું પ્રાથમિક તારણ

Surat:તમામને હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે સારવાર મળે તે પહેલા જ તમામના મોત થયા હતાં

Surat:  સુરતમાં છેલ્લા 24 કલાકમાં બેભાન થયા બાદ ચાર યુવકના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, સુરતમાં નાની ઉંમરે મોતનો સિલસિલો યથાવત રહ્યો છે.  છેલ્લા 24 કલાકમાં જ 35થી 40 વર્ષની વયના ચાર યુવક ઓચિંતા બેભાન થઈ ઢળી પડ્યા હતા. તમામને હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે સારવાર મળે તે પહેલા જ તમામના મોત થયા હતાં. ચારેય યુવકના મોત હાર્ટ અટેકથી થયા હોવાની આશંકા સેવાઈ રહી છે.

ચારેય યુવકના મોત હાર્ટ અટેકના હુમલાથી થયા હોવાનું પ્રાથમિક તારણ છે. મોટા વરાછામાં જોધપુરના વતની માણેકચંદનું ઓચિંતા ઢળી પડ્યા બાદ મોત થયું છે. યોગી ચોકમાં 30 વર્ષીય વિક્રમ ભીલવાડનું બેભાન થયા બાદ મોત થયું હતું. સારોલીમાં 40 વર્ષીય કેતન પટેલ ઘરે બેભાન થતા હોસ્પિટલ ખસેડાયા હતા. હોસ્પિટલ પહોંચતા જ કેતન પટેલને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. લિંબાયતના નવાનગરમાં 36 વર્ષીય ઈમરાન ખ્વાજાનું મોત થયું હતું.

પ્રથમ ઘટના મોટા વરાછામાં બની હતી જ્યાં રીવર પેલેસ સાઈડ પર રહેતા અને મૂળ જોધપુરના વતની એવા માણેકચંદ સવારના સમયે ઓચિંતા બેભાન થયા બાદ ઢળી પડ્યા હતા. જેથી પરિવારે તેને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બીજો બનાવ યોગીચોક વિસ્તારમાં સામે આવ્યો હતો. અહીં યોગીરાજ કોમ્પલેક્ષ નજીક રહેતા 30 વર્ષીય વિક્રમ ભીલવાડ ટ્રેકટર લઈ સરથાણા ગયા હતાં. જ્યાં ઓચિંતા ઢળી પડતા તેને એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા પણ સારવાર મળે તે પહેલા જ તબીબે મૃત જાહેર કર્યો હતા. ત્રીજો બનાવ સારોલીમાં બન્યો હતો. અહીં માનવ પેલેસ સોસાયટીમાં રહેતા 40 વર્ષીય કેતન પટેલ પિતા સાથે કુંભારિયા વિસ્તારમાં નાસ્તાની લારી ચલાવતા હતાં. મંગળવારે બેભાન થયા બાદ સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતાં પરતું તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.  તો લિંબાયતના નવાનગર ખાતે 36 વર્ષીય ઈમરાન ખ્વાજા સોમવારની રાત્રિના પોતાના ઘરે હતા ત્યારે બેભાન થઈ ઢળી પડ્યા હતા. જેને હોસ્પિટલ ખાતે ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

સુરતમાં છેલ્લા 48 કલાકમાં આત્મહત્યાની આઠ ઘટના બની હતી. ભાજપ મહિલા નેતા સહિત આઠ લોકોએ આત્મહત્યા કરી હતી. રત્નકલાકાર સંજય મકવાણાએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા કરી હતી ત્રણ યુવક, બે આધેડ, એક યુવતીએ આત્મહત્યા કરી છે.  

Surat: સુરતમાં ભાજપ નેતાની આત્મહત્યા, પરિવારજનોએ હત્યાનો લગાવ્યો આરોપ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
Embed widget