શોધખોળ કરો

ગાંધીનગરઃ કલોલમાં પાટીદાર આગેવાન પર તલવાર સહિતના હથિયારોથી કરાયો હુમલો, સામે આવ્યા સીસીટીવી

સરદાર પટેલ ગ્રૂપ(એસપીજી)ના નેતા ધર્મેન્દ્ર પટેલ પર હુમલો થયો છે. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. તેમની જ્વેલરી શોપમાં તેમના પર હથિયારો સાથે ઘૂસી આવેલા કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો.

ગાંધીનગરઃ કલોલમાં પાટીદાર આગેવાન અને સરદાર પટેલ ગ્રૂપ(એસપીજી)ના નેતા ધર્મેન્દ્ર પટેલ પર હુમલો થયો છે. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. તેમની જ્વેલરી શોપમાં તેમના પર હથિયારો સાથે ઘૂસી આવેલા કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. તેઓ ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ શખ્સો દ્વારા જૂની અદાવતમાં હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે. આ શખ્સોએ તલવાર સહિતના હથિયારો સાથે ધર્મેન્દ્ર પટેલ પર હુમલો કર્યો હતો. કલોલ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પહેલા એક વ્યક્તિ અને પછી તેના સાથીદારો દૂકાનમાં ખૂસી આવ્યા હતા. તેમજ તલવાર સહિતના હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે અંગત અદાવતમાં હુમલો થયો હોવાના આક્ષેપો ફગાવ્યા છે. ધર્મેન્દ્ર પટેલ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનો દાવો કર્યો હતો. તેમણે અલગ અલગ સમાજના લોકો પર હુમલા કરાવ્યા હોવાનો પણ આક્ષેપ લગાવ્યો હતો. તેમણે આ અંગે સરકારમાં પત્ર લખીને રજૂઆત કરી હતી, જેથી તેમનું નામ કદાચ આવતું હોય, તેમ જણાવ્યું હતું. જોકે, તેમણે આ ઘટના સાથે પોતાનો કોઈ હાથ ન હોવાનું જણાવ્યું હતું. તેમજ તેમણે તપાસ કરી દૂધનું દૂધ પાણીનું પાણી કરવાની માંગ પણ કરી હતી.

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
Embed widget