શોધખોળ કરો

Vipul Chaudhary Support : ગાંધીનગરમાં અર્બુદા સેનાનો જેલભરો કાર્યક્રમ, કાર્યકરોની અટકાયત

ગાંધીનગર ખાતે અર્બુદા સેનાએ વિરોધ નોંધાવ્યો હતો. વિપુલ ચૌધરીના સમર્થનમાં ધરણા જેલભરો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગઈ કાલે મહેસાણા બાદ આજે ગાંધીનગરમા કાર્યક્રમ યોજાયો હતો

Vipul Chaudhary Support : ગાંધીનગર ખાતે અર્બુદા સેનાએ વિરોધ નોંધાવ્યો હતો. વિપુલ ચૌધરીના સમર્થનમાં ધરણા જેલભરો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગઈ કાલે મહેસાણા બાદ આજે ગાંધીનગરમા કાર્યક્રમ યોજાયો હતો. વિપુલ ચૌધરી ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં છે. વિપુલ ચૌધરી સામેના ખોટા કેસો પાછા ખેંચવાની અર્બુદા સેનાની માંગ છે. 100 જેટલા કાર્યકરો હાજર રહ્યા હતા. જોકે, પોલીસની મંજુરી ન હોવાને કારણે અર્બુદા સેનાની  કાર્યકરોની અટકાયત કરાઈ.

100થી વધુ અર્બુદા સેનાના સભ્યો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પહોંચ્યા હતા. તેમજ સરકાર વિરોધી નારા લગાવી વિપુલભાઈને ન્યાય આપવા માંગ કરી હતી. મજૂરી વિના વિરોધ કરવા આવેલ અર્બુદા સેનાના સભ્યોની પોલીસે કરી અટકાયત. 

Vipul Chaudhary Support : ગાંધીનગરમાં અર્બુદા સેનાનો જેલભરો કાર્યક્રમ, કાર્યકરોની અટકાયત

Vipul Chaudhary Bail application:  મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી સામે 320 કરોડની ગેરરીતિના કેસમાં જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat Highcourt) જામીન અરજી કરવામાં આવી છે. વિપુલ ચૌધરીની સાથે તેમના CA શૈલેષ પરીખ સામે પણ ગુન્હો નોંધાયો હતો. હાલ જેલમા બંધ શૈલેષ પરીખને મોટી રાહત આપતાં હાઈકોર્ટે શૈલેષ પરીખની જામીન અરજી મંજુર કરી છે.

વિપુલ ચૌધરીને ક્યારે જામીન મળશે?

વિપુલ ચૌધરીની સાથે તેમના સીએ શૈલેષ પરીખ પણ જેલમાં બંધ છે. જો કે, નિયમિત જામીન મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. આ અરજી અંગે આજે હાઈકોર્ટે સુનાવણી કરતાં સીએ શૈલેષ પરીખની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે મંજુર કરી છે. 

બીજી તરફ, વિપુલ ચૌધરી દ્વારા કરવામાં આવેલી જામીન અરજી અંગે થયેલી સુનાવણીમાં રાજ્ય સરકારે જામીન અરજીનો વિરોધ કર્યો હતો. જો કે, આવતીકાલે શુક્રવારે વિપુલ ચૌધરીની જામીન અરજીમાં વધુ સુનાવણી બાદ હાઇકોર્ટ નિર્ણય કરશે કે વિપુલ ચૌધરીને જામીન આપવા કે નહી. હાલ, સીએ શૈલેષ પરીખના જામીન ગુજરાત હાઈકોર્ટે મંજુર કર્યા છે.

જામીન અરજીમાં વિપુલ ચૌધરીએ શું કહ્યું?

ગુજરાત હાઈકોર્ટમાં વિપુલ ચૌધરીએ કરેલી જામીન અરજીમાં રજૂઆત કરાઈ છે કે, રાજનૈતિક કિન્નાખોરીમાં તેમની ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો છે. આ સાથે વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય દબાણમાં કેસ કરાયો હોવાની પણ કરાઈ ફરિયાદ અરજીમાં કરાઈ છે. વર્ષ 2015માં ચેરમેન પદેથી મુક્ત થયા બાદ સાત વર્ષના વિલંબ બાદ કરાયેલી ફરિયાદ તથ્ય વિહોણી હોવાની પણ રજૂઆત હાઈકોર્ટને કરાઈ છે. નિયમિત જામીન પર મુક્ત કરવામાં આવે તેવી વિપુલ ચૌધરીએ માંગણી કરી છે.

વિપુલ ચૌધરીની અરજીનો સરકારે વિરોધ કર્યોઃ

ગુજરાતમાં હાઈકોર્ટમાં વિપુલ ચૌધરીએ કરેલી આ જામીન અરજીનો રાજ્ય સરકાર તરફથી વિરોધ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે અરજીના જવાબમાં એન્ટીકરપ્શન બ્યુરોને વિપુલ ચૌધરી સામે મળેલા પ્રાથમિક પુરાવાઓ અંગે કોર્ટને જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે, વિપુલ ચૌધરીએ દૂધ સાગર ડેરીના તેમના કાર્યકાળમાં 320 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાના આરોપ સાથે ACBએ વિપુલ ચૌધરી પર કર્યો કેસ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
Embed widget