શોધખોળ કરો

ગુજરાત વિધાનસભાના પહેલા જ દિવસે ભાજપના હોદ્દો છોડનારા ક્યા ટોચના નેતા ગેરહાજર ?

ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રની આજથી શરૂઆથ થઈ છે. સોમવારથી શરૂ થયેલા સત્રની શરૂઆતમાં વિધાનસભામાં વિપક્ષના નનેતા પરેશ ધાનાણી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા હાજર રહ્યા હતા

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રની આજથી શરૂઆથ થઈ છે. સોમવારથી શરૂ થયેલા સત્રની શરૂઆતમાં વિધાનસભામાં વિપક્ષના નનેતા પરેશ ધાનાણી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા હાજર રહ્યા હતા. જોકે ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય જીતુ વાઘાણી હાજર નહોતા રહ્યા. વાઘાણીને થોડા સમય પહેલા જ પ્રદેશ પ્રમુખપદેથી દૂર કરીને સી.આર. પાટીલને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ બનાવાયા છે. ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રમાં પાંચ દિવસ કામગીરી ચાલવાની છે. ગુજરાત વિધાનસભાના પાંચ દિવસીય ચોમાસા સત્ર ની શરૂઆત સોમવારથી થઈ છે. કોરોનાના કારણે વિધાનસભા ગૃહમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય એ રીતે બેસવાની ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા ગોઠવાઈ છે. મુખ્ય હોલમાં 92 ધારાસભ્ય અને પ્રેક્ષક ગેલેરીમાં 79 ધારાસભ્યોના બેસવાની બેઠક વ્યવસ્થા ગોઠવાઈ છે. સોમવારે શોક દર્શક ઉલ્લેખ સાથે સત્રની શરૂઆત થઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?

Embed widget