શોધખોળ કરો

Gautam Adani Kidnaping Story: 'બે વાર મોતને નજીકમાં જોયું છે!' અપહરણ અને તાજ હુમલામાં બાદ પણ મળ્યું જીવનદાન 

Gautam Adani Kidnaping Story: વિશ્વના ત્રીજા અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીએ સખત મહેનતને વ્યવસાય અને જીવનમાં સફળતાનું એકમાત્ર સૂત્ર ગણાવ્યું હતું.

Gautam Adani Kidnaping Story: વિશ્વના ત્રીજા અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીએ સખત મહેનતને વ્યવસાય અને જીવનમાં સફળતાનું એકમાત્ર સૂત્ર ગણાવ્યું હતું. તેઓ એમ પણ કહે છે કે જે તેના હાથમાં નથી તેની ચિંતા ન કરવી જોઈએ. અદાણી પોતે ઘણી વખત પ્રતિકૂળ પરિસ્થિતિઓમાંથી પસાર થયા છે. તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. 26/11ના મુંબઈ આતંકી હુમલા દરમિયાન તે તાજ હોટલમાં ફસાઈ ગયા હતા.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી, એ વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિએ વ્યવસાય સિવાય જીવનની ઘણી ન સાંભળેલી વાર્તાઓ વિશે વાત કરી. ગૌતમ અદાણીએ જણાવ્યું કે, તેણે પોતાના જીવનમાં બે વાર મોતનો સામનો કરેલો છે.

અપહરણની રાત્રે સૂઈ ગયો:

તેમણે 90ના દાયકાની વાત કરી,  જ્યારે ગૌતમ અદાણીનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણનો આઘાત ખુબ મોટો હોઈ છે, લોકો જીવનભર તેમાંથી બહાર નીકળી શકતા નથી, પરંતુ અદાણી તેને ખરાબ સમય કહે છે અને તેને ભૂલી જવાનું કહે છે. તેણે કહ્યું કે દરેકના જીવનમાં એવો સમય આવે છે કે તમે તેને જેટલી જલ્દી ભૂલી જાઓ તેટલું સારું.

તેણે વધુમાં કહ્યું કે, "મારી જાતને દરેક પરિસ્થિતિ અનુસાર ઝડપથી સ્વીકારવી એ મારો સ્વભાવ છે. જે કોઈના હાથમાં નથી તેની ચિંતા ન કરવી જોઈએ." અદાણીએ કહ્યું, "અપહરણકર્તાઓએ પકડાયાના બીજા દિવસે તેને છોડી દીધો હતો, પરંતુ તે રાત્રે પણ હું સારી રીતે સૂઈ ગયો હતો."

તાજ હોટેલ પર હુમલા વખતે તેઓ ત્યાં અંદર હતા:

26 નવેમ્બર 2008ના રોજ જ્યારે આતંકવાદીઓએ મુંબઈની તાજ હોટલ પર હુમલો કર્યો ત્યારે ગૌતમ અદાણીએ બીજી વખત મોતનો સામનો કરવો પડ્યો. જયારે સશસ્ત્ર આતંકવાદીઓ હોટલમાં ઘૂસી ગયા હતા અને ફાયરિંગ કરી રહ્યા હતા. ત્યારે તેઓ તાજની અંદર જ હાજર હતા. 

ગૌતમ અદાણીએ કહ્યું કે, "હું તે સમયે હોટલમાં હતો અને જ્યારે ફાયરિંગનો પહેલો રાઉન્ડ થયો, ત્યારે મેં તેને મારી આંખોથી જોયું." આ ઘટનાને યાદ કરતાં અદાણીએ કહ્યું હતું કે, "મેં મારા જીવનમાં બે વાર મૃત્યુ જોયું છે અને તે ભગવાનનો આશીર્વાદ છે કે હું થોડો સમય બચી ગયો."

મિત્ર રોકાઈ ગયો નહિતર...

અદાણીએ કહ્યું કે, તે દિવસે તેનો એક મિત્ર દુબઈથી આવ્યો હતો જેની સાથે તે તાજ હોટેલમાં ડિનર માટે ગયો હતો. રાત્રિભોજનનું બિલ ચૂકવીને અદાણી ત્યાંથી નીકળી જવાના હતા , પરંતુ તેનો મિત્ર વધુ સમય માટે વાત કરવા માંગતા  હતો, તેથી કોફી પીવા બેઠા હતા.

આ ઘટનાને યાદ કરતાં અદાણીએ કહ્યું કે જો હું ભોજન કર્યા પછી રોકાયો ન હોત અને ચાલવા લાગ્યો હોત તો કદાચ હું ત્યાં (ક્રોસફાયરમાં) ફસાઈ ગયો હોત. આ દરમિયાન અદાણીએ તાજ ગ્રુપના કર્મચારીઓની પ્રશંસા કરી હતી.

તમે કેવી રીતે ભાગ્યા?

તેઓએ એ પણ જણાવ્યું કે, તે ત્યાંથી કેવી રીતે ભાગી ગયા અદાણીએ કહ્યું કે, તે આખી રાત ત્યાં જ અટવાયો હતા. તાજ હોટલનો સ્ટાફ તેને પાછળના માર્ગેથી ઉપરની ચેમ્બરમાં લઈ ગયો. બીજા દિવસે સવારે 7 વાગ્યે જ્યારે કમાન્ડો આવ્યા ત્યારે તેઓએ તેને સંપૂર્ણ સુરક્ષા આપીને હોટલની બહાર લઈ ગયા. અદાણી સવારે 8 વાગ્યાની આસપાસ બહાર આવી શક્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Accident CCTV : ભાવનગરમાં અકસ્માત બાદ ચાલક વગર જ બાઇક 90 ફૂટ સુધી દોડ્યુંManmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ થયા પંચમહાભૂતમાં વિલિનBanaskantha Accident : ધાનેરામાં પરીક્ષા આપીને પરત ફરી રહેલા કોલેજિયન યુવકનું પીકઅપની અડફેટે મોતGujarat Cold Wave : ગુજરાતમાં રવિવારથી કાતિલ ઠંડીની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
General Knowledge: શીખ ધર્મમાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર, તેમના રિવાજો હિંદુઓથી કેટલા છે અલગ?
General Knowledge: શીખ ધર્મમાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર, તેમના રિવાજો હિંદુઓથી કેટલા છે અલગ?
નિતીશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કમાલ કર્યો, 8માં નંબરે બેટિંગ કરી બનાવ્યો આ મોટો રેકોર્ડ 
નિતીશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કમાલ કર્યો, 8માં નંબરે બેટિંગ કરી બનાવ્યો આ મોટો રેકોર્ડ 
IND vs AUS: નીતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કોઈ ભારતીય બેટ્સમેન નથી કરી શક્યો
IND vs AUS: નીતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કોઈ ભારતીય બેટ્સમેન નથી કરી શક્યો
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Embed widget