શોધખોળ કરો

GSEB SSC Results 2024: થોડી જ કલાકમાં જાહેર થશે ધોરણ 10નું પરિણામ, વોટ્સએપ પર આ રીતે જોઇ શકશો પરિણામ

GSEB SSC Result 2024: ગુજરાત બોર્ડ ધોરણ-10નું પરિણામ 11 મે શનિવારનો રોજ એટલે કે આજે જાહેર થશે. અહીં જાણો ઘર બેઠા વોટ્સઅપ પર કેવી રીતે ચકાસી શકશો

 GSEB SSC Result 2024:ગુજરાત બોર્ડ ધોરણ-10નું પરિણામ  11 મે શનિવારનો રોજ એટલે કે આજે જાહેર થશે.  ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 11 મે શનિવાર  સવારે 8 કલાકે દસમા ઘોરણનુ રિઝલ્ટ જાહેરા કરવાની આવી છે.

ગુજરાત બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થી પ્રતિક્ષાનો આજે અંત આવશે. ગુજરાત બોર્ડે પરિણામ જાહેર કરવાની તારીખ જાહેર કરી છે. GSEB SSC પરીક્ષાનું પરિણામ શનિવાર, 11 મે, 2024 ના રોજ એટલે કે આજે સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવશે. જે ઉમેદવારો આ વર્ષે ગુજરાત બોર્ડની 10મી પરીક્ષામાં બેઠા છે તેઓ સત્તાવાર વેબસાઇટ અને વોટ્સએપ નંબર પર મેસેજ કરીને પરિણામ ચકાસી શકે છે.

ગુજરાત બોર્ડ 10માનું પરિણામ જોવા માટે, ઉમેદવારોએ ગુજરાત બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશનની સત્તાવાર વેબસાઇટ https://gseb.org/ ની મુલાકાત લેવાની રહેશે.ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષા 11 થી 22 માર્ચ, 2024 વચ્ચે યોજાઈ હતી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી, આ વર્ષે ગુજરાતમાં 14 લાખ વિદ્યાર્થીઓએ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. આ વખતે માર્ચમાં લેવાયેલી ગુજરાત બોર્ડની પરીક્ષામાં ધોરણ 10ના 9,17,687 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

પરિણામ કેવી રીતે તપાસવું

  • પરિણામ તપાસવા માટે, પહેલા સત્તાવાર વેબસાઇટ એટલે કે gseb.org પર જાઓ.
  • અહીં બોર્ડ વેબસાઈટ નામની કોલમ શોધો અને તેના પર ક્લિક કરો.
  • અહીં હોમપેજ પર તમને એક લિંક દેખાશે જેના પર GSEB SSC પરિણામ 2024 લખેલું હશે, તેના પર ક્લિક કરો.
  • જલદી તમે આ કરશો, એક નવું પૃષ્ઠ ખુલશે. યાદ રાખો કે આ લિંક પરિણામોના પ્રકાશન પછી દેખાશે.
  • તમારે આ પૃષ્ઠ પર તમારી વિગતો દાખલ કરવી પડશે. રોલ નંબર અને આઈડી નંબર વગેરે જેવી વિગતો દાખલ કરો અને સબમિટ બટન દબાવો.
  • આમ કરવાથી તમારું પરિણામ કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાશે.
  • તમે તેને ડાઉનલોડ કરી શકો છો અને જો તમે ઇચ્છો તો પ્રિન્ટ આઉટ પણ લઇ શકો છો.
  • કોઈપણ વધુ માહિતી અથવા અપડેટ મેળવવા માટે સમય સમય પર આ વેબસાઈટની મુલાકાત લેતા રહો.

વોટ્સએપ પર પણ પરિણામ જોઈ શકાશે

  • ગુજરાત બોર્ડનું પરિણામ વોટ્સએપ પર પણ જોઈ શકાશે. આ માટે તમારે નીચે આપેલા સ્ટેપ ફોલો કરવાના રહેશે.
  • સૌથી પહેલા તમારા ફોનમાં WhatsApp એપ્લિકેશન ઓપન કરો.
  • અહીં મેસેજ ટાઈપ કરો, મેસેજમાં તમારે તમારો બોર્ડ પરીક્ષા સીટ નંબર દાખલ કરવાનો રહેશે.
  • આને 6357300971 પર મોકલો.
  • થોડીવારમાં તમને તમારા ફોન પર WhatsApp પર પરિણામ મળી જશે.
  • તેને અહીં તપાસો. આ નંબર પર ફોન કરીને પણ પરિણામ મેળવી શકાશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
પોસ્ટ ઓફિસની બેસ્ટ સ્કીમ: માત્ર 5 વર્ષમાં મેળવો ₹5.55 લાખનું વ્યાજ, અને ₹15 લાખ પણ પાછા મળશે!
પોસ્ટ ઓફિસની બેસ્ટ સ્કીમ: માત્ર 5 વર્ષમાં મેળવો ₹5.55 લાખનું વ્યાજ, અને ₹15 લાખ પણ પાછા મળશે!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget