શોધખોળ કરો

Accident: શામળાજી હાઇવે પર રોડ દુર્ઘટના, ઓવર સ્પીડમાં આવતી કારે સ્કૂટર સવારને ફંગોળતા કરૂણ મોત

ઓવર સ્પીડના કારણે વધુ એક વ્યક્તિએ જિંદગી ગુમાવી શામળાજી હાઇવે પર

મહીસાગર:  હાલોલ શામળાજી હાઇવે પર બાબલીયા ચોકડી પાસે સર્જાયેલા અકસ્માતમા એકનું મૃત્યુ નિપજ્યું. રફતારે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો અહી પૂરપાર ઝડપે આવતી કારે સ્કૂટર ચાલકને અડફેટે લેતા સ્કૂટર સવારને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત થયું હતું. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ભેગી થયા હતા. જેના કારણે ટ્રાફિક પણ અવરોધાયો હતો. ઘટનાની જાણ થતાં બાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

 સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માતમાં એક પરિવારના ત્રણનાં મૃત્યુ

 સુરેન્દ્રનગર જિલ્લાના મૂડીસરા રોડ પર ડમ્પર અને કાર વચ્ચે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થયાં હતાં.આકસ્માતો અંગે મળતી વધુ વિગત પ્રમાણ સડલા ગામે ગામ પાસે પુર પાટે કોલસો ભરેલું ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત થયા હતો. અકસ્માતના બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી જ્યાં ઘટના સ્થળે જ ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા ત્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી.

પોલીસે મૃતકોને હોસ્પિટલ મૂડી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડ્યા હતા જ્યારે ગંભીર હાલતમાં ઇજાગ્રસ્તને રાજકોટ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં મૃત્યુ પામનાર ડાભી પરિવારના સભ્યો હતા જેમાં કરમશીભાઈ ખોડાભાઈ ડાભી ઉંમર વર્ષ 55, કરમશીભાઈ ડાભી ઉંમર વર્ષ 51, મહેશભાઈ કરમશીભાઈ ડાભી ઉંમર વર્ષ 30નું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે આ ઘટનામાં એક પાંચ વર્ષના બાળકનો આબાદ બચાવ થયો હતો જ્યારે રોહિત રમેશભાઈ ધુમાડિયા ઉંમર વર્ષ 21 ને ઇજાગ્રસ્ત હોય રાજકોટ ખાતે રીફર કર્યા હતા.                                                                                                                                                                                 

ટોપ સ્ટોરી

Gujarat rain forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Gujarat rain forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ
Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
Embed widget