શોધખોળ કરો

નર્મદા ડેમમાંથી પાણી છોડાતા રામાનંદ આશ્રમમાં 100થી વધુ સંતો પાણી ભરાવાના કારણે ફસાયા

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદી કાંઠા વિસ્તારોમાં આવેલા ગામના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં આવેલા ગામના લોકોને સ્થાળાંતર કરાયા છે.

નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદી કાંઠા વિસ્તારોમાં આવેલા ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં આવેલા ગામના લોકોને સ્થાળાંતર કરાયા છે. અનેક ગામડાઓમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.  રામાનંદ આશ્રમમાં 100 સાધુ સંતો સહિત ભક્તો પાણી ભરાવાના કારણે ફસાયા છે. નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં આવેલુ વસંતપરા ગામની બાજુમાં પણ લોકો ફસાયા છે. NDRFની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. 

નાંદોદ તાલુકાના ગુવાર ગામ ખાતે રામાનંદ આશ્રમ ખાતે હજુ પણ 100થી વધુ લોકો પાણી ભરાવાના કારણે ફસાયા છે. આશ્રમના ગુરુ અભિરામદાસજી મહારાજ પણ રામાનંદ આશ્રમ ખાતે  ફસાયા છે. જો કે એન ડી આર એફની ટીમ આ તમામ લોકોને સુરક્ષિત બહાર લાવવા માટે પ્રયાસો કરી રહી છે.  એનડીઆરએફની ટીમને રામાનંદ આશ્રમ સુધી પહોંચવામાં અનેક અડચણો આવી રહી છે.  આશ્રમના બીજા માળ સુધી પાણી પહોંચી ગયું છે. 

સરદાર સરોવર નર્મદા ડેમની જળ  સપાટીમાં થયો ઘટાડો

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ઘટાડો થયો છે. નર્મદા નદીના કાંઠા વિસ્તારના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલકાઈ જતાંજળના વધામણાં કર્યા હતા. મુખ્યમંત્રીએ રવિવારે વહેલી સવારે એકતા નગર પહોંચ્યા હતા અને નર્મદાના પવિત્ર જળનું પૂજન કર્યું હતું. 

સરદાર સરોવર નર્મદા ડેમ સાંજે 6 કલાકે 

નર્મદા કાંઠાવાસીઓ માટે વધારે રાહતના સમાચાર સામે આવ્યા છે.  પાણીની સપાટીમાં ઘટાડો નોંધાયો છે.   3 કલાકમાં 8 સે.મીનો ઘટાડો નોંધાયો છે. પાણીની આવકમાં ઘટાડો થયો છે.  3 કલાકમાં 1,08,467 ક્યુસેકનો ઘટાડો થયો છે.  પાણીની જાવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.  3 કલાકમાં 1,08,220 ક્યૂસેકનો ઘટાડો થયો છે.  નર્મદા ડેમ પાણીની સપાટી - 138.60 મીટર પર છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Navsari: નવસારી આત્મહત્યા કેસ, 4 શખ્સો અને પોલીસકર્મીની ધમકીથી કંટાળી 28 વર્ષીય યુવકે ખાધો ગળેફાંસો
Navsari: નવસારી આત્મહત્યા કેસ, 4 શખ્સો અને પોલીસકર્મીની ધમકીથી કંટાળી 28 વર્ષીય યુવકે ખાધો ગળેફાંસો
Dahod News: ઝાલોદમાં સામૂહિક આત્મહત્યાથી અરેરાટી, 23 વર્ષીય માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું
Dahod News: ઝાલોદમાં સામૂહિક આત્મહત્યાથી અરેરાટી, 23 વર્ષીય માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું
Rain Forecast: ગુજરાત હવામાન અપડેટ, રાજ્યના 13 જિલ્લાઓમાં આગામી કલાકોમાં વરસાદની આગાહી, યલો એલર્ટ જાહેર
Rain Forecast: ગુજરાત હવામાન અપડેટ, રાજ્યના 13 જિલ્લાઓમાં આગામી કલાકોમાં વરસાદની આગાહી, યલો એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન ફરી એક્ટિવ, આગામી 5 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન ફરી એક્ટિવ, આગામી 5 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન ફરી એક્ટિવ, આગામી 5 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન ફરી એક્ટિવ, આગામી 5 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Iran US Clash: ઈરાન પર સતત છઠ્ઠા દિવસે અમેરિકાનો હુમલો, રેલવે બ્રિજ, એરપોર્ટને બનાવ્યા નિશાન
Iran US Clash: ઈરાન પર સતત છઠ્ઠા દિવસે અમેરિકાનો હુમલો, રેલવે બ્રિજ, એરપોર્ટને બનાવ્યા નિશાન
Embed widget