શોધખોળ કરો

ભારે વરસાદને લઈ ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ NDRFની ટીમોને તૈનાત કરાઈ? જાણો વિગત

હાલ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદની આગાહીને લઈને ગુજરાતમાં NDRFની 13 ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે.

ગાંધીનગર: હાલ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદની આગાહીને લઈને ગુજરાતમાં NDRFની 13 ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. આગામી 5 દિવસ સુધી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. નોંધનીય છે કે, એનડીઆરએફની ટીમ દ્વારા મોરબીમાં 6 લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી હતી. અતિભારે વરસાદને આગાહીના પગલે ગુજરાતમાં NDRFની 13 ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ગાંધીનગર અને વડોદરામાં NDRFની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વલસાડ, નવસારી, સુરત, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, મોરબી, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, પોરબંદર સહિતના જિલ્લાઓમાં NDRF 13 ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગર અને વડોદરામાં એક-એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ

4 સિસ્ટમ સક્રિય થતા આ તારીખથી રાજ્યમાં ધમાકેદાર વરસાદની હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી

ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી

13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી

ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!

GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે

'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત

જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ

Embed widget