શોધખોળ કરો

Coronavirus: રાજ્યમાં આજે 1383 દર્દીઓ સ્વસ્થ થયા, રિકવરી રેટ 85.19 ટકા

રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 1381 કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણના કારણે રાજ્યમાં વધુ 11 લોકોના મોત થયા છે.

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંકમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 1381 કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણના કારણે રાજ્યમાં વધુ 11 લોકોના મોત થયા છે. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 3442 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે કુલ 1383 દર્દી સાજા થયા હતા અને 62,338 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 43,56,062 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 85.19 ટકા છે. રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરતમાં 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, રાજકોટમાં 1, સુરત કોર્પોરેશનમાં 1, વડોદરામાં 1 અને વડોદરા કોર્પોરેશન 1 મળી કુલ 11 લોકોના મોત થયા હતા. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPSCની તૈયારી કરતા યુવાનોને ગુજરાત સરકારની ભેટ, જાણો દર મહિને કેટલી મળશે સહાય?

અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 48 કલાકમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદ તૂટી પડશે, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં....

Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં 10 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન

ગુજરાત ST કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 3% નો વધારો, જાણો કેટલો વધશે પગાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા વિરૂદ્ધ રાજ્ય સરકારનું અભિયાન
Hun To Bolish : હું તો બોલીશ : હાઈવેની આ સ્થિતિ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : આવી પહોંચી મેઘસવારી
Gujarat Rain Forecast: રાજ્યમાં હવે થશે વરસાદની જમાવટ, હવામાન વિભાગે કરી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : અંકુશ ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Price Cut: આજથી સસ્તો થયો LPG ગેસ સિલિન્ડર, જાણો કેટલો થયો ઘટાડો?
LPG Price Cut: આજથી સસ્તો થયો LPG ગેસ સિલિન્ડર, જાણો કેટલો થયો ઘટાડો?
UPSCની તૈયારી કરતા યુવાનોને ગુજરાત સરકારની ભેટ, જાણો દર મહિને કેટલી મળશે સહાય?
UPSCની તૈયારી કરતા યુવાનોને ગુજરાત સરકારની ભેટ, જાણો દર મહિને કેટલી મળશે સહાય?
Road Accident: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયંકર અકસ્માત, બસ અને ટ્રેલર વચ્ચે ભીષણ ટક્કર, 8 લોકોના મૃત્યુ

FIFA World Cup 2026: સ્વીડન વિરુદ્ધ 3-0થી જીત્યું ફ્રાન્સ, એમ્બાપ્પેના બે ગોલથી રાઉન્ડ-16માં પહોંચ્યું

Taliban airstrike: અફઘાનિસ્તાને પાકિસ્તાનમાં ISISના ઠેકાણાઓ પર કરી એરસ્ટ્રાઈક, તાલિબાનનો દાવો

LPG New Rule July 2026: 1 જુલાઈથી બદલાઈ ગયા LPG સિલિન્ડરના આ પાંચ નિયમો, બુકિંગ કરતા પહેલા કરો ચેક

ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિને મોટો ફટકો: સુપ્રીમ કોર્ટે જન્મજાત નાગરિકતા રદ કરતો આદેશ ફગાવ્યો

શું તમે પણ ફોન કરો છો 100 ટકા સુધી ચાર્જ? નિષ્ણાંતોએ જણાવ્યું સત્ય

Embed widget