શોધખોળ કરો

છેલ્લા 24 કલાકમાં 192 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌરાષ્ટ્રના આ વિસ્તારમાં અનરાધાર 7.5 ઇંચ પડ્યો

છેલ્લા ત્રણ ચાર દિવસથી ગુજરાતના અનેક જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ તારાજી સર્જી છે.

Gujarat Rain: ગુજરાતમાં અનરાધાર વરસાદ ચાલુ છે ત્યારે આજે વહેલી સવારે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાકમાં ક્યા વિસ્તારમાં વરસાદ પડશે તેને લઈને અનુમાન આપ્યું છે.

હવામાન વિભાગે પંચમહાલ દાહોદ છોટાઉદેપુર મહીસાગર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી દેવભૂમિ દ્વારકામાં સામાન્યથી લઈને છુટો છવાયો વરસાદની આગાહી કરી છે. જ્યારે સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ વડોદરા નવસારી વલસાડ અમરેલી ભાવનગર પોરબંદર જુનાગઢ મોરબી દમન દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા સામે આવ્યા છે જે અનુસાર 24 કલાકમાં 192 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ દ્વારકા તાલુકામાં સાડા સાત આંચ વરસાદ પડ્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસાદના આંકડા

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 192 તાલુકામાં ખાબક્યો વરસાદ

છેલ્લા 24 કલાકમાં દ્વારકા તાલુકામાં સાડા નવ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં પોરબંદર તાલુકામાં સાડા છ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં કેશોદ તાલુકામાં સવા છ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ખંભાળીયામાં સવા પાંચ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં માણાવદર, માંગરોળમાં પાંચ પાંચ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં અબડાસામાં પાંચ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં જામકંડોરણામાં પોણા પાંચ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ધ્રોલમાં પોણા પાંચ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં જામજોધપુરમાં સાડા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં કલ્યાણપુરમાં સવા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ભાવનગરના મહુવામાં ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ધોલેરામાં ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજકોટના ઉપલેટામાં પોણા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં અમરેલી તાલુકામાં સવા ત્રણ ઈંચ વરસાદ

કોટડાસાંગાણી, ભચાઉ, ધોરાજી, ખંભાતમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ

ગોંડલ, માળીયાહાટીના, મેંદરડામાં પોણા ત્રણ ઈંચ વરસાદ

શિહોર, કોડીનાર, રાણાવાવમાં અઢી અઢી ઈંચ વરસાદ 

કુતિયાણા, હળવદ, જામનગરમાં અઢી અઢી ઈંચ વરસાદ 

લાઠી, વિસાવદર, વાપી, ભિલોડામાં બે બે ઈંચ વરસાદ 

વિસનગર, સતલાસણા તાલુકામાં બે ઈંચ વરસાદ 

તળાજા, રાજકોટ, ઉનામાં પોણા બે ઈંચ વરસાદ 

ગીર ગઢડા, હિંમતનગર, સમી, હારીજમાં પોણા બે ઈંચ વરસાદ 

કાલાવાડ, ખેડબ્રહ્મા, લખપતમાં પોણા બે ઈંચ વરસાદ 

સરસ્વતિ, વેરાવળ, જેતપુરમાં દોઢ દોઢ ઈંચ વરસાદ 

ટંકારા, ભાણવડ, કપરાડા, વડીયામાં દોઢ દોઢ ઈંચ વરસાદ 

29 તાલુકામાં વરસ્યો એક ઈંચથી વધુ વરસાદ 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget