શોધખોળ કરો

Surendranagar News: ધોળી ધજા ડેમમાં ડૂબેલા ત્રણ યુવકમાંથી 2 યુવકના 16 કલાક બાદ મળ્યાં મૃતદેહ

સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમમાં ગઇકાલે મોડી સાંજે ડૂબી ગયેલા ત્રણ યુવાનોમાંથી હજુ પણ એક યુવક લાપતા છે. છેલ્લા 16 કલાકથી ડેમમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

Surendranagar News:સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમમાં ગઇકાલે મોડી સાંજે ડૂબી ગયેલા ત્રણ યુવાનોમાંથી હજુ પણ એક યુવક લાપતા છે. છેલ્લા 16 કલાકથી ડેમમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

 સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમમાં તરવા ગયેલા ત્રણ યુવક ડૂબી ગયા હતા. ત્રણેય યુવકોને રેસ્ક્યુ કરવા માટે ભારે જહેમત હાથ ધરવામાં આવી હતી પરંતુ એક પણ યુવકનો પતો ન હતો લાગ્યો 16 કલાકના સર્ચ ઓપરેશન બાદ આખરે બે યુવકના મૃતદેહ મળ્યાં હતા. જો કે હજુ પણ એક યુવક લાપત્તા છે. જેની શોધ માટે હજુ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ગઈકાલે સાંજે ત્રણ યુવકો ડૂબ્યા હતા. ફાયર ટીમ દ્વારા મોડી રાત સુધી હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન બાદ પણ એકનો પણ પતો ન હતો લાગ્યો. બાદ  વહેલી સવારે  બે બાળકો નો મૃતદેહ મળી આવ્યો હતો. જે બંને યુવકના મૃતદેહ મળ્યાં તેમની ઓળખ મહેશ ભલગામા,તેજસ કુકડિયા તરીકેની થઇ છે.

Arvalli: કૉલેજ પાસેથી યુવતીનું અપહરણ, બાઇક પર આવેલા શખ્સે કર્યુ અપહરણ

Arvalli: અરવલ્લીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, અહીં એક યુવતીનું અપહરણ કર્યાની ઘટના સામે આવી છે. અરવલ્લીના મોડાસામાં તત્વ એન્જીનિયરીંગ કૉલેજ પાસેથી 20 વર્ષીય યુવતીનું અપહરણ થયુ હતુ. 

બાઈક પર આવેલા શખ્સે ધાક ધમકી આપી બાઈક ઉપર અપહરણ કર્યુ હતુ. દોઢ માસ પૂર્વે મેઘરજ પંથકની યુવતીનું મોડાસામાંથી અપહરણ થતા ફરિયાદ થઇ હતી. આ દરમિયાન અમદાવાદ સહિત અલગ-અલગ જગ્યા લઈ જઈ યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. મોડાસા ટાઉન પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ભોગ બનનારે નોંધાવી ફરિયાદ છે. હાલમાં પોલીસે સમગ્ર ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Surat: સુરત હત્યાકાંડના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે, પિતાએ કરી હતી દીકરીની હત્યા

Surat: સુરતમાં ચાર દિવસ પહેલા ઘટેલી હત્યાની ઘટનાના સીસીટીવી કેમેરા સામે આવ્યા છે. ચાર દિવસ પહેલા પિતાએ જ સગી દીકરીનીની હત્યા કરી નાંખી હતી, તેને લગતા હવે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. માહિતી પ્રમાણે, ચાર દિવસ પહેલા સુરતના કોડદરા ચાર રસ્તા પર પિતાએ જ પોતાની સગી દીકરીની હત્યા કરી હતી, આ ઝઘડો ઘરેલુ હતુ, ધાબા પર સુવા બાબતે માતા -પિતા વચ્ચે ઝઘડો થયો હતો, અને બાદમાં દીકરી વચ્ચે પડતાં તેનું મોત થયુ હતુ. 

કડોદરા ચાર રસ્તા પર ચાર દિવસ પહેલા આ ખૂની ખેલ ખેલાયો હતો, અહીં કડોદરાના સત્યમ નગર ખાતે ધાબા પર સુવા બાબતે ઘરમાં એક ઝઘડો થયો હતો, આ દરમિયાન હત્યારો પિતા માતાને મારવા જતા હતો, પરંતુ તે સમયે દીકરી વચ્ચે છોડાવવા આવી હતી, અને આ ઘટનામાં દીકરીની હત્યા કરી દેવામા આવી હતી, હત્યારા પિતાએ 35 જેટલા ચાકૂના ઘા મારી હત્યા કરી હતી, એટલુ જ નહીં આ લોહિયાળ હત્યા કાંડમાં અન્ય ત્રણ ભાઈ-બહેન અને માતા પણ ઇજાગ્રસ્ત થયા હતા. જોકે, સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી લીધી હતી, હવે આ મામલે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
Embed widget