શોધખોળ કરો

સ્વતંત્રતા દિવસ અગાઉ રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત, રાજ્યના 21 અધિકારીઓને મળ્યો એવોર્ડ

સ્વતંત્રતા દિવસના એક દિવસ અગાઉ રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત કરવામાં આવી હતી

રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ, ફાયર વિભાગ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને સુધારાત્મક સેવાઓના કુલ 1090 કર્મીઓને 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વીરતા તેમજ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. 233 કર્મીઓને વીરતા પુરસ્કાર (Medal for Gallantry (GM), 99 કર્મીઓને વિશેષ સેવા માટે (personnel awarded President’s Medal for Distinguished Service (PSM) તેમજ 758 કર્મીઓને પ્રશંસનીય સેવા માટે પુરસ્કાર (Medal for Meritorious Service (MSM) આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના બે પોલીસ અધિકારી ACB પીયૂષ પટેલ અને IB મુકેશ સોલંકીની પ્રેસિડેન્ટ મેડલ માટે પસંદગી કરવામાં આવી છે.

સ્વતંત્રતા દિવસના એક દિવસ અગાઉ રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતના 21 પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક મળ્યો હતો. પિયૂષ પટેલ, મુકેશ સોલંકી, શરદ સિંઘલ, રાકેશ બારોટ, બાબુભાઈ દેસાઈ, મહાવીરસિંહ વાઘેલા, ભૂપેંદ્રકુમાર દવે, કમલેશ પાટીલ, મિલિંદ સૂરવે, કોંસ્ટેબલ રમેશ કુમાર ત્રિપાઠીને રાષ્ટ્રપતિ ચંદ્રક મળ્યો હતો.

વિશેષ સેવા માટે (personnel awarded President’s Medal for Distinguished Service (PSM) આ પુરસ્કાર આપવામાં આવે છે. તેમજ પ્રશંસનીય સેવા માટે, સંસાધન અને કર્તવ્ય પ્રતિ સમર્પણ યુક્ત બહુમૂલ્ય સેવા માટે  (Medal for Meritorious Service  (MSM) પુરસ્કાર આપવામાં આવે છે. 99 PSM એવોર્ડમાંથી 89 પોલીસ સેવા, 5 ફાયર વિભાગ, 3 સિવિલ સર્વિસ તેમજ હોમગાર્ડઅને 2 સુધારાત્મક સેવાના કર્મીઓને આપવામાં આવ્યા છે. પ્રશંસનીય સેવા માટે 758 MSM પુરસ્કારમાંથી 635 પોલીસકર્મી, 51 ફાયર વિભાગના કર્મચારી, 41 સિવિલ સર્વિસ અને હોમગાર્ડ અને 31 સુધારાત્મક સેવાને આપવામાં આવ્યા છે. સ્વતંત્રતા દિવસ અગાઉ રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત, રાજ્યના 21 અધિકારીઓને મળ્યો એવોર્ડ

સ્વતંત્રતા દિવસ 2025ના એક દિવસ અગાઉ દેશના વીરો અને કર્મચારીઓ જેમણે સેવામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે તેમનું સન્માન કરવામાં આવશે. ગૃહ મંત્રાલયે 1,090 પોલીસ, ફાયર, હોમગાર્ડ, નાગરિક સંરક્ષણ અને સુધાર સેવા કર્મચારીઓને શૌર્ય અને સેવા ચંદ્રકો આપવાની જાહેરાત કરી છે. આ સન્માન એ લોકોને મળશે જેમણે દેશની સેવામાં બહાદુરી અને સમર્પણનો પરિચય આપ્યો છે

ગૃહ મંત્રાલય અનુસાર, કુલ 233 કર્મચારીઓને શૌર્ય ચંદ્રક એનાયત કરવામાં આવશે. તેને મેડલ ઓફ ગેલેન્ટ્રી (GM) પણ કહેવામાં આવે છે. આમાં 226 પોલીસ, છ ફાયર અને એક હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના કર્મચારીનો સમાવેશ થાય છે. શૌર્ય ચંદ્રક એવા લોકોને આપવામાં આવે છે જેમણે જીવન અને સંપત્તિ બચાવવા, ગુના અટકાવવા અથવા ગુનેગારોને પકડવામાં અસાધારણ હિંમત બતાવી છે. આ વર્ષના પુરસ્કાર વિજેતાઓમાં જમ્મુ અને કાશ્મીરના 152 કર્મચારીઓ, ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોના 54, ઉત્તરપૂર્વના ત્રણ અને અન્ય ક્ષેત્રોના 24 કર્મચારીઓનો સમાવેશ થાય છે.

વિશિષ્ટ સેવા ચંદ્રક

કુલ 99 રાષ્ટ્રપતિ વિશિષ્ટ સેવા ચંદ્રકો આપવામાં આવશે. આ સન્માન સેવામાં વિશેષ ઉત્કૃષ્ટ રેકોર્ડ ધરાવતા કર્મચારીઓને આપવામાં આવે છે. આમાં 89 પોલીસ, પાંચ ફાયર બ્રિગેડ, ત્રણ નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ અને બે સુધારાત્મક સેવા કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ કર્મચારીઓએ પ્રામાણિકતા અને વ્યાવસાયિક શ્રેષ્ઠતા સાથે તેમની ફરજો બજાવી છે.

પ્રશંસનીય સેવા ચંદ્રક

758 કર્મચારીઓને પ્રશંસનીય સેવા ચંદ્રક એટલે કે મેરીટોરીયસ સર્વિસ મેડલ (MSM) એનાયત કરવામાં આવશે. આ ચંદ્રક ફરજ પ્રત્યે સમર્પણ અને સંસાધનશીલતા માટે આપવામાં આવે છે. આમાં 635 પોલીસ, 51 ફાયર બ્રિગેડ, 41 સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ અને 31 સુધારા સેવા કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ અધિકારીઓ અને કર્મચારીઓએ વર્ષોથી દેશની સુરક્ષા અને સેવામાં યોગદાન આપ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Embed widget